Human Spines Found In Peru: 500 વર્ષ જૂની પેરૂની વિચિત્ર પ્રથાનો સંશોધકોએ કર્યો ખુલાસો

લેટિન અમેરિકાના પેરુમાં એક વિચિત્ર પ્રથા સામે આવી છે. પેરુની રાજધાની લિમાથી 200 કિમી દૂર ચિંચા ખીણમાં સંશોધકોને કબરો મળી આવી, જે ચોંકાવનારી છે, જાણો શું છે?

Human Spines Found In Peru: 500 વર્ષ જૂની પેરૂની વિચિત્ર પ્રથાનો સંશોધકોએ કર્યો ખુલાસો
Human Spines Found In Peru (Photo credit: IFLScience)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 11:30 AM

લેટિન અમેરિકાના પેરુમાં એક વિચિત્ર પ્રથા સામે આવી છે. પેરુ (Peru)ની રાજધાની લીમાથી 200 કિલોમીટર દૂર ચિંચા (Chincha Valley) ઘાટીમાં સંશોધનકર્તાઓને આવી કબરો મળી છે, જેમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે. સંશોધકોના જણાવ્યા અનુસાર કબરમાં માણસની કરોડરજ્જુનાના હાડકાં (Back bones) લાકડામાં રાખવામાં આવ્યા હતા. એ રીતે જે રીતે સીક કબાબ બનાવામાં આવે છે. એટલું જ નહીં માથાનું હાડપિંજર પણ લાકડામાં ફસાયેલું રાખવામાં આવ્યું હતું. એન્ટિક્વિટી જર્નલમાં પ્રકાશિત અહેવાલમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે. સંશોધન અનુસાર, અહીં એક સમય હતો જ્યારે મૃતદેહોના શિરચ્છેદ કરવામાં આવતા હતા.

આ કેમ કરવામાં આવ્યું?

જર્નલ એન્ટિક્વિટીના રિપોર્ટ અનુસાર, પુરાતત્વવિદોને ચિંચા ઘાટીમાં બનેલી કબરોમાં લટકેલા 192 કરોડરજ્જુના હાડકાં મળ્યા છે. સંશોધકો કહે છે કે જ્યારે યુરોપિયન ડાકુઓ અને શાસકોએ ચિંચા ખીણમાં હુમલો કર્યો ત્યારે અહીંના લોકો ભૂખ અને બીમારીઓ સામે લડતા લડતા માર્યા ગયા હતા. હુમલામાં ડાકુઓ અને શાસકોએ તેમને લૂંટી લીધા. એટલું જ નહીં, કબરમાં પડેલા મૃતકોને પણ બક્ષવામાં આવ્યા ન હતા. કબરમાં પડેલા મૃતદેહમાંથી ઘરેણાં અને કિંમતી સામાન પણ લૂંટી લેવામાં આવ્યો હતો. લૂંટ દરમિયાન તેઓ એટલા હાવી થઈ જતાં કે તે મૃતદેહને ખરાબ રીતે વિકૃત કરી દેતા હતા.

આ હાડકાં 500 વર્ષ જૂના છે

સંશોધકો કહે છે કે, અહીં એક રિવાજ છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે તેને કિંમતી વસ્તુઓ સાથે દફનાવવામાં આવતા હતા. આ જ કારણ હતું કે હુમલા દરમિયાન યુરોપિયનોએ મૃતદેહને પણ છોડ્યો ન હતો. કબરમાંથી મળેલા 192 કરોડરજ્જુના હાડકાની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું છે કે તે 1450 થી 1650 વચ્ચેના છે.

મની પ્લાન્ટથી શું નુકસાન થાય છે? જાણી લો
વરસાદની ઋતુમાં કયાં શાકભાજી ન ખાવા જોઈએ?
ફ્રિજમાંથી આવી રહી છે દુર્ગંધ ? તો દૂર કરવા ફોલો કરો આ ટિપ્સ
વાઇન પીવાથી વધે છે ચહેરાની સુંદરતા ! જાણો કઈ રીતે
આજનું રાશિફળ તારીખ : 29-06-2024
ભારત કે દક્ષિણ આફ્રિકા, જીતે કોઈ પણ, ઈતિહાસ જરૂર રચાશે

તો પછી લાકડામાં હાડકાં કોણે રાખ્યા?

હુમલા પછી, ચિંચા ઘાટીના લોકો તેમના પૂર્વજોની કબરોમાં વિકૃત મૃતદેહોને ઠીક કરતા હતા. આ કરવા માટે, તેઓએ તેમના હાડકાં લાકડામાં નાખ્યાં અને છેડે માથાનું હાડપિંજર મૂક્યું, આ કર્યા પછી, તેઓને ફરીથી દફનાવવામાં આવ્યા. સંશોધકોએ સંશોધન દરમિયાન આવી અજીબોગરીબ પ્રથાઓ વિશે માહિતી મેળવી છે.

આ પણ વાંચો: જાણો લતા મંગશેકરના સમયથી આજ સુધીમાં કેટલી બદલાઈ ગઈ છે મ્યૂઝિકલ ટેક્નોલોજીની દુનિયા

આ પણ વાંચો: ગજરાજે જેસીબી મશીન સાથે બાથ ભીડી પછી થયું કંઈક આવું, જુઓ Viral વીડિયો

Latest News Updates

GCAS પોર્ટલની ખામીને કારણે કોલેજમાં ભરાઈ માત્ર 15 ટકા બેઠકો
GCAS પોર્ટલની ખામીને કારણે કોલેજમાં ભરાઈ માત્ર 15 ટકા બેઠકો
મોડાસામાં માર્ગો પર પાણી ભરાઈ રહેવાને લઈ સ્થાનિકો પરેશાન, જુઓ
મોડાસામાં માર્ગો પર પાણી ભરાઈ રહેવાને લઈ સ્થાનિકો પરેશાન, જુઓ
પ્રાંતિજના સાદોલીયા નજીક ડમ્પરે બાઈકને અડફેટે લીધું, યુવકનું મોત, જુઓ
પ્રાંતિજના સાદોલીયા નજીક ડમ્પરે બાઈકને અડફેટે લીધું, યુવકનું મોત, જુઓ
ઉપલેટાના તણસવામાં કોલેરા 5 બાળકને ભરખી ગયો
ઉપલેટાના તણસવામાં કોલેરા 5 બાળકને ભરખી ગયો
રાજકોટના હીરાસર એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી
રાજકોટના હીરાસર એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી
કમળો અને ટાઈફોઈડના કેસમાં નોંધપાત્ર વધારો
કમળો અને ટાઈફોઈડના કેસમાં નોંધપાત્ર વધારો
ગેરકાયદે એલોપેથિક દવા વેચનાર વ્યક્તિ ઝડપાયો
ગેરકાયદે એલોપેથિક દવા વેચનાર વ્યક્તિ ઝડપાયો
શું વારંવાર તમારા ફોનમાં સ્ટોરેજ ફુલ થઈ જાય છે? તો ફોલો કરો આ ટ્રિક
શું વારંવાર તમારા ફોનમાં સ્ટોરેજ ફુલ થઈ જાય છે? તો ફોલો કરો આ ટ્રિક
ખુલ્લી ગટરમાં ગરકી ગયેલી 4 વર્ષીય બાળકીનો 20 કલાક બાદ મૃતદેહ મળ્યો
ખુલ્લી ગટરમાં ગરકી ગયેલી 4 વર્ષીય બાળકીનો 20 કલાક બાદ મૃતદેહ મળ્યો
જનતાના માથે મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં થયો ભડકો- Video
જનતાના માથે મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં થયો ભડકો- Video
g clip-path="url(#clip0_868_265)">