AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દમણમાં ફૂલઝડપે જતી કાર બેંકમાં એવી રીતે ઘૂસી ગઈ જેને જોઈને ‘Rash ડ્રાઈવિંગ KING’ સલમાનખાન પણ વિચારતો થઈ જશે કે આવું થયું કઈ રીતે, જુઓ VIDEO

આજે સવારે સંઘ પ્રદેશ દમણના મશાલ ચોકમાં દોડધામ મચી ગઈ હતી.એક કાર બેંકનો દરવાજો તોડીને અંદર ઘુસી ગઈ હતી.જાણવા મળ્યું છે કે કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી. બેંક ઓફ મહારાષ્ટ્રમાં કાર ઘૂસતા જ અફરાતફરી મચી ગઈ હતી. જોકે સદનસીબે સવારનો સમય હતો અને ઓછો સ્ટાફ હોવાથી તમામ કર્મચારીઓ આમતેમ દોડી […]

દમણમાં ફૂલઝડપે જતી કાર બેંકમાં એવી રીતે ઘૂસી ગઈ જેને જોઈને 'Rash ડ્રાઈવિંગ KING' સલમાનખાન પણ વિચારતો થઈ જશે કે આવું થયું કઈ રીતે, જુઓ VIDEO
Sachin Kulkarni
| Edited By: | Updated on: Feb 04, 2019 | 8:48 AM
Share

આજે સવારે સંઘ પ્રદેશ દમણના મશાલ ચોકમાં દોડધામ મચી ગઈ હતી.એક કાર બેંકનો દરવાજો તોડીને અંદર ઘુસી ગઈ હતી.જાણવા મળ્યું છે કે કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી.

બેંક ઓફ મહારાષ્ટ્રમાં કાર ઘૂસતા જ અફરાતફરી મચી ગઈ હતી. જોકે સદનસીબે સવારનો સમય હતો અને ઓછો સ્ટાફ હોવાથી તમામ કર્મચારીઓ આમતેમ દોડી જતા બચી ગયા હતા. આ ઘટનામાં કોઈને પણ ઈજા કે જાનહાનિ થઇ નથી. પરંતુ બેંકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પ્રાથમિક તપાસમાં એ ચોક્કસ સામે આવ્યું છે કે ચાલકે સ્ટીયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા આ ઘટના બની છે. પરંતુ તેમ છતાં દમણ પોલીસ ઘટના અંગે તપાસ કરી રહી છે.

TV9 Gujarati

જુઓ VIDEO:

બેન્કના દરવાજાની ગ્રિલ તોડી ઘૂસી કાર દમણ મશાલ ચોકમા આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રમાં બની ઘટના કાર ચાલકે કાબૂ ગુમાવતા કાર ગ્રીલ તોડી કાઉન્ટર સુધી ઘુસી ગઇ સવારે બેન્કની કાર્યવાહી ચાલુ થાય તે પહેલાં જ ઘટના બનતા કોઈને ઇજા નહી

[yop_poll id=1065]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">