સુરત: જન્માષ્ટમીને કોરોનાનું ગ્રહણ, જન્માષ્ટીમાં કાર્યક્રમનો માહોલ નીરસ તો મટકીફોડનો કાર્યક્રમ રદ થતા કૃષ્ણભક્તો દુ:ખી

સુરત શહેરમાં વધતા કોરોના કહેરની સીધી અસર જન્માષ્ટમી પર જોવા મળી રહી છે. સુરતના વિવિધ કૃષ્ણ મંદિરોમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જોકે મંદિરના સંચાલકો અને પુજારી દ્વારા લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ન આવે તે માટે વિશેષ સુચના આપવામાં આવી રહી છે. તેમજ મંદિરોમાં મટકીફોડનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે. કોરોનાના કારણે […]

સુરત: જન્માષ્ટમીને કોરોનાનું ગ્રહણ, જન્માષ્ટીમાં કાર્યક્રમનો માહોલ નીરસ તો મટકીફોડનો કાર્યક્રમ રદ થતા કૃષ્ણભક્તો દુ:ખી
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Aug 11, 2020 | 2:43 PM

સુરત શહેરમાં વધતા કોરોના કહેરની સીધી અસર જન્માષ્ટમી પર જોવા મળી રહી છે. સુરતના વિવિધ કૃષ્ણ મંદિરોમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જોકે મંદિરના સંચાલકો અને પુજારી દ્વારા લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ન આવે તે માટે વિશેષ સુચના આપવામાં આવી રહી છે. તેમજ મંદિરોમાં મટકીફોડનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે. કોરોનાના કારણે જન્માષ્ટમીનો કાર્યક્રમનો માહોલ નીરસ જોવા મળશે.

આ પણ વાંચો: ભુજમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, 2 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">