સુરત જિલ્લાનાં બારડોલીમાં સતત વરસાદથી જનજીવન પ્રભાવિત,અંડરપાસમાં પાણી ભરાયા,વાહનવ્યહવાર પર અસર

સુરત જિલ્લાનાં બારડોલીમાં સતત બે દિવસથી વરસી રહેલા વરસાદનાં કારણે વિવિધ વિસ્તારોમાં અડધા ઘર ડુબી જાય તેટલું પાણી ભરાઈ ગયું હતું.બારડોલીમાં રાત્રીથી અવિરત ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેને લઈને બારડોલીમાં આવેલા રેલવે અંડરપાસ સહિત સુગર મિલ પાસે આવેલા ગરનાળામા પાણી ભરાયા,પાણી ભરાતા રેલવે અંડરપાસ પાસ બંધ કરવામાં આવ્યો હતો.   Web Stories View more […]

સુરત જિલ્લાનાં બારડોલીમાં સતત વરસાદથી જનજીવન પ્રભાવિત,અંડરપાસમાં પાણી ભરાયા,વાહનવ્યહવાર પર અસર
http://tv9gujarati.in/surat-jilla-na-b…-ma-aani-bharaya/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 20, 2020 | 11:03 PM

સુરત જિલ્લાનાં બારડોલીમાં સતત બે દિવસથી વરસી રહેલા વરસાદનાં કારણે વિવિધ વિસ્તારોમાં અડધા ઘર ડુબી જાય તેટલું પાણી ભરાઈ ગયું હતું.બારડોલીમાં રાત્રીથી અવિરત ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેને લઈને બારડોલીમાં આવેલા રેલવે અંડરપાસ સહિત સુગર મિલ પાસે આવેલા ગરનાળામા પાણી ભરાયા,પાણી ભરાતા રેલવે અંડરપાસ પાસ બંધ કરવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">