સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષા સાથે સંકળાયેલા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે લીધો મહત્વનો નિર્ણય

રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે રાજકોટમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થી કે કર્મચારીને વાઈરલ ઈન્ફેક્શન હશે તો 1 લાખ રૂપિયા ખર્ચ યુનિવર્સિટી ઉઠાવશે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિન્ડીકેટ દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીએ 5 મેડિકલ કોલેજોમાં બેડ અનામત રાખ્યા છે. Web Stories View more યુઝ કરેલા […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષા સાથે સંકળાયેલા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે લીધો મહત્વનો નિર્ણય
Follow Us:
| Updated on: Sep 23, 2020 | 2:12 PM

રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે રાજકોટમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થી કે કર્મચારીને વાઈરલ ઈન્ફેક્શન હશે તો 1 લાખ રૂપિયા ખર્ચ યુનિવર્સિટી ઉઠાવશે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિન્ડીકેટ દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીએ 5 મેડિકલ કોલેજોમાં બેડ અનામત રાખ્યા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">