રાજકોટનાં ઉપલેટા તાલુકાનાં ગઢાળા ગામે વરસાદથી કોઝ વે ધોવાયો, ગ્રામજનોમાં નારાજગી, ઝડપથી સમારકામ કરવા માટે કરી માગ

સૌરાષ્ટ્રમાં વરસાદે વિરામ લીધો છે, ગત અઠવાડિયે વરસેલા અનરાધાર વરસાદને લીધે તારાજગી થવા પામી છે અને હવે તેના દ્રશ્યો સામે આવ્યા છે, ઉપલેટા તાલુકામાં થયેલી તારાજગી હવે સામે આવી રહી છે, તાલુકાના ગઢાળા ગામ પાસેથી નિકળતી મોજ નદીમાં આવેલા ઘોડાપૂરમાં ગામ પાસે આવેલો કોઝવે અને ગામને જોડતા મુખ્ય રસ્તા ઉપર ફરી વળ્યાં હતા જેના પગલે […]

રાજકોટનાં ઉપલેટા તાલુકાનાં ગઢાળા ગામે વરસાદથી કોઝ વે ધોવાયો, ગ્રામજનોમાં નારાજગી, ઝડપથી સમારકામ કરવા માટે કરી માગ
http://tv9gujarati.in/rajkotna-upleta-…jano-ma-naarajgi/
Follow Us:
| Updated on: Jul 16, 2020 | 2:26 PM

સૌરાષ્ટ્રમાં વરસાદે વિરામ લીધો છે, ગત અઠવાડિયે વરસેલા અનરાધાર વરસાદને લીધે તારાજગી થવા પામી છે અને હવે તેના દ્રશ્યો સામે આવ્યા છે, ઉપલેટા તાલુકામાં થયેલી તારાજગી હવે સામે આવી રહી છે, તાલુકાના ગઢાળા ગામ પાસેથી નિકળતી મોજ નદીમાં આવેલા ઘોડાપૂરમાં ગામ પાસે આવેલો કોઝવે અને ગામને જોડતા મુખ્ય રસ્તા ઉપર ફરી વળ્યાં હતા જેના પગલે આ મુખ્ય રસ્તો ધોવાઈ ગયો હતો, રસ્તામાં મોટો મોટા ગાબડા પડી ગયા હતા, રસ્તો અને કોઝવે તૂટી ગયો હતો જેના પગલે ગામ લોકોને ચાલવામાં મુશ્કેલીનો સામનો કરવામાં આવી રહ્યો છે, જ્યારે હજુ ચોમાસાનો પ્રથમ વરસાદ હોય અને આખુ ચોમાસુ બાકી હોય ગામના સરપંચ દ્વારા આ પુલ અને કોઝવે તાત્કાલિક રીપેરીંગની માગણી કરવામાં આવી છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">