રાજ્યમાં ચોમાસાની આગેકૂચ યથાવત, છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ચોમાસાની આગેકૂચ યથાવત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 14 તાલુકામાં એક ઈંચથી લઈને સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં ધોધમાર 2થી 5 ઈંચ વરસાદ નોંધાયો છે. જળાશયોમાં ગત વર્ષ કરતાં 20 ટકા વધુ પાણીનો સંગ્રહ થયો છે. ત્યારે 18-19 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદી […]
રાજ્યમાં ચોમાસાની આગેકૂચ યથાવત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 14 તાલુકામાં એક ઈંચથી લઈને સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં ધોધમાર 2થી 5 ઈંચ વરસાદ નોંધાયો છે. જળાશયોમાં ગત વર્ષ કરતાં 20 ટકા વધુ પાણીનો સંગ્રહ થયો છે. ત્યારે 18-19 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદી આગાહી હવામાન વિભાગે કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો