ગુજરાતમાં વરસાદે છેલ્લાં 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો, સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ વરસ્યો

રાજ્યમાં વરસાદે છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. જો વાત કરીએ વીતેલા વર્ષની તો વર્ષ 2018માં સપ્ટેમ્બર માસમાં 1.5 ઈંચ, વર્ષ 2017માં 2.5 ઈંચ, વર્ષ 16માં 4.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો ચાલુ વર્ષે રાજ્યમાં સપ્ટેમ્બર માસમાં વરસાદનું પ્રમાણ 44.6 ઈંચે પહોંચ્યું છે. […]

ગુજરાતમાં વરસાદે છેલ્લાં 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો, સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ વરસ્યો
Follow Us:
| Updated on: Sep 30, 2019 | 12:00 PM

રાજ્યમાં વરસાદે છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. જો વાત કરીએ વીતેલા વર્ષની તો વર્ષ 2018માં સપ્ટેમ્બર માસમાં 1.5 ઈંચ, વર્ષ 2017માં 2.5 ઈંચ, વર્ષ 16માં 4.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો ચાલુ વર્ષે રાજ્યમાં સપ્ટેમ્બર માસમાં વરસાદનું પ્રમાણ 44.6 ઈંચે પહોંચ્યું છે. જો વરસાદની ટકાવારી જોવામાં આવે તો આ વર્ષે સપ્ટેમ્બરમાં 139.10 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ પણ વાંચો ;  જાણો વર્ષમાં કેટલી વખત આવે છે નવરાત્રીનો તહેવાર? વાંચો રોચક ઈતિહાસ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">