VIDEO: અંબિકા નદીના પ્રવાહમાં એક કાર ફસાઈ, 2 લોકોનો બચાવ, નદીની સપાટીમાં સતત વધારો

નવસારીના પૂણી ગામમાં એક કાર અંબિકા નદીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. કારમાં સવાર બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હજુ પ્રવાહ વધે તો કાર નદીમાં તણાઈ જાય તેવી શક્યતા છે. આ પણ વાંચો:રાજ્યમાં મેઘરાજાની જમાવટ, અત્યાર સુધી 94.57 ટકા વરસાદ પડ્યો, જાણો ક્યાં પડ્યો કેટલો વરસાદ Web Stories […]

VIDEO: અંબિકા નદીના પ્રવાહમાં એક કાર ફસાઈ, 2 લોકોનો બચાવ, નદીની સપાટીમાં સતત વધારો
Follow Us:
| Updated on: Aug 23, 2020 | 6:20 AM

નવસારીના પૂણી ગામમાં એક કાર અંબિકા નદીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. કારમાં સવાર બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હજુ પ્રવાહ વધે તો કાર નદીમાં તણાઈ જાય તેવી શક્યતા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">