હવે પીએમ મોદીની જેમ તમે પણ ઉડી શકશો SEAPLANEમાં અને એ પણ સાબરમતી રિવર ફ્રંટથી, સરકાર સબસીડી પણ આપશે

લગભગ એક વર્ષ પહેલા આપણે સૌએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાબરમતી રિવર ફ્રંટથી સીપ્લેનમાં સવાર થઈ ઉડાન ભરતા જોયા હતાં. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 પહેલા પીએમ મોદીએ સીપ્લેનમાં ઉડાન ભરી હતી, પરંતુ શું તમે પણ પીએમ મોદીની જેમ સીપ્લેનમાં મુસાફરી કરવા માંગો છો ? Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો […]

હવે પીએમ મોદીની જેમ તમે પણ ઉડી શકશો SEAPLANEમાં અને એ પણ સાબરમતી રિવર ફ્રંટથી, સરકાર સબસીડી પણ આપશે
Follow Us:
| Updated on: Jan 26, 2019 | 5:04 AM

લગભગ એક વર્ષ પહેલા આપણે સૌએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાબરમતી રિવર ફ્રંટથી સીપ્લેનમાં સવાર થઈ ઉડાન ભરતા જોયા હતાં.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 પહેલા પીએમ મોદીએ સીપ્લેનમાં ઉડાન ભરી હતી, પરંતુ શું તમે પણ પીએમ મોદીની જેમ સીપ્લેનમાં મુસાફરી કરવા માંગો છો ?

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જો તમારું પણ આ સપનું હોય અને સાબરમતી રિવર ફ્રંટથી જ તમે પણ સીપ્લેનમાં મુસાફરી કરવા માંગતા હોવ, તો તમારું આ સપનું હવે સાકાર થઈ શકશે.

મોદી સરકારે શુક્રવારે દેશમાં 6 વૉટર ઍરપોર્ટથી સબસીડીયુક્ત ઉડાનોને મંજૂરી આપી છે. તેમાં ગુવાહાટી રિવર ફ્રંટ, નાગાર્જુન સાગર, સાબરમતી રિવર ફ્રંટ, શત્રુંજય બંધ, સ્ટૅચ્યૂ ઑફ યુનિટી અને ઉમરાંગસો સંરક્ષિત વિસ્તારનો સમાવેશ થાય છે.

મોદી સરકારે પોતાની ઉડાનના ત્રીજા તબક્કા હેઠળ આ 6 વૉટર ઍરપોર્ટ્સને મંજૂરી આપી છે.

સ્પાઇસજેટ અને ટર્બો એવિએશનને સીપ્લેનના પરિચાલનની મંજૂરી આપવામાં આવી છે.

નાગરિક ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુએ જણાવ્યું કે ગુવાહાટીથી ઢાકા અને બૅંકૉક માટે આંતરરાષ્ટ્રીય ઉડાનોને પણ મંજૂરી અપાઈ છે. ઉડાન યોજના હેઠળ અયોધ્યાથી હિંડન ઍરબેઝ (દિલ્હીની નજીક) જેવા તમામ 235 માર્ગોને પણ લીલી ઝંડી મળી ગઈ છે.

સિવિલ એવિએશન મંત્રાલયના જણાવ્યા મુજબ આ માર્ગો પર પરિચાલનનો અધિકાર પામનાર કંપનીઓમાં સ્પાઇસજેટ, ઇંડિગો, જેટ ઍરવેઝ, ઍર ઇંડિયાની અનુષંગી અલાયંસ તથા ટર્બો એવિએશનનો સમાવેશ થાય છે.

[yop_poll id=814]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">