માંગરોળના ઘેડ પંથક પાણી-પાણી, અનેક ગામો બે દિવસથી સંપર્ક વિહોણા
માંગરોળ તરફના ગામો છેલ્લા 2 દિવસથી સંપર્ક વિહોણા બની ગયા છે. સ્થિતી વધારે વણસે તેવી શક્યતા છે. ત્યારે તંત્ર તમામ પ્રકારની તૈયારી સાથે સજ્જ છે. લોકોના ઘરમાં 4 ફુટ જેટલા પાણી ભરાઈ ગયા છે. જેને લઈ હવે સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે. Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર […]
માંગરોળ તરફના ગામો છેલ્લા 2 દિવસથી સંપર્ક વિહોણા બની ગયા છે. સ્થિતી વધારે વણસે તેવી શક્યતા છે. ત્યારે તંત્ર તમામ પ્રકારની તૈયારી સાથે સજ્જ છે. લોકોના ઘરમાં 4 ફુટ જેટલા પાણી ભરાઈ ગયા છે. જેને લઈ હવે સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો