સુરતના મહિધરપુરા પોલીસે હાઈપ્રોફાઈલ જુગારધામ પકડ્યુ, જુગારીઓની મોંધીદાટ કાર મુકવા કરી અલગથી વ્યવસ્થા

સુરતના સુમુલડેરી રોડ પર સરદાર નગર સોસાયટીમાં મહિધરપુરા પોલીસે દરોડા પાડીને જુગાર રમતા નવ વ્યક્તિઓને ઝડપી પાડ્યા. ઝડપાયેલા જુગારીઓ પાસેથી 5.85 લાખ રોકડા મળી આવ્યા છે. તો જુગાર રમવા આવેલા જુગારીઓની મોંધીદાટ કાર, મોબાઈલ અને દ્વિચક્રી વાહનો સહીત કુલ 82.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. મહિધરપુરા પોલીસે ઝડપાયેલા તમામે તમામ નવ જુગારીઓને જામીન પર મુક્ત કર્યા […]

સુરતના મહિધરપુરા પોલીસે હાઈપ્રોફાઈલ જુગારધામ પકડ્યુ, જુગારીઓની મોંધીદાટ કાર મુકવા કરી અલગથી વ્યવસ્થા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:38 PM

સુરતના સુમુલડેરી રોડ પર સરદાર નગર સોસાયટીમાં મહિધરપુરા પોલીસે દરોડા પાડીને જુગાર રમતા નવ વ્યક્તિઓને ઝડપી પાડ્યા. ઝડપાયેલા જુગારીઓ પાસેથી 5.85 લાખ રોકડા મળી આવ્યા છે. તો જુગાર રમવા આવેલા જુગારીઓની મોંધીદાટ કાર, મોબાઈલ અને દ્વિચક્રી વાહનો સહીત કુલ 82.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. મહિધરપુરા પોલીસે ઝડપાયેલા તમામે તમામ નવ જુગારીઓને જામીન પર મુક્ત કર્યા છે. તો તેમની પાસેથી મળી આવેલ મોંધાદાટ કાર મુકવા માટે સુરત મહાનગરપાલિકાના પાર્કિગનો ખાસ ઉપયોગ કરાયો છે.

9 arrested for gambling at bungalow on Sumul dairy road, 3 luxurious cars seized 1

મહિધરપુરા પોલીસ ફરી વિવાદમાં આવી છે. પોલીસને આવી મળેલી બાતમીના આધારે ગત રાત્રે સુમુલડેરી રોડ સ્થિત સરદારનગર સોસાયટીના બંગલા નં.20 માં દરોડા પાડ્યા હતા. 20 નંબરનાબંગલાના પહેલા માળે રૂમમાં જુગાર રમતા 9ને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલાઓમાં વેપારીઓ મિહિર કિશોર પટેલ, નોકરીયાત વિપુલ કિશોર પટેલ, હીરાદલાલ મનહર જયરામ પટેલ, વેપારી જયદીપ કમલેશ બ્રહ્મભટ્ટ, વેપારી દિનેશ ગોરધન પટેલ, જમીનદલાલ અશ્વીન સુરેશ પટેલ, આંગડીયા પેઢીના સંચાલક રાકેશ ધીરુભાઈ ભાદાણી, ડ્રાઇવર જીગ્નેશ હરેન્દ્ર પટેલ અને ટેક્ષ્ટાઈલ વેપારી મુકેશ હિંમત માલાણીને ઝડપી લીધા હતા.પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.5,85,380, રૂ.2.25 લાખના 11 મોબાઈલ ફોન અને 7 ફોર વ્હીલર-ટુ વ્હીલર મળી કુલ રૂ.82,85,380 નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી..

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

9 arrested for gambling at bungalow on Sumul dairy road, 3 luxurious cars seized 2

નવાઇની વાત એ છે કે મહિધરપુરા પોલીસે કબ્જે કરેલ ગાડીઓ જે મોંઘી હોવાથી પોલીસ દ્વારા SMC ના પાર્કિંગમાં મુકવામાં આવી છે.  મહિધરપુરા પોલીસ જુગાર ધામ બાબતે પહેલા પણ વિવાદમાં આવી ચૂકી છે. પોલીસે રાત્રે પકડેલા આરોપી વગદાર હોવાથી, સવાર પડતા જ તમામે તમામને જામીન પર મુક્ત કરી દીધા તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.  જો સામાન્ય લોકો જુગારમાં પકડાયા હોત તો તેમના તો હાથમાં હાથ પકડીને પોલીસ ફોટો પડાવીને વાહવાહી લુટત.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">