ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 577 નવા કેસ નોંધાયા, 410 દર્દી થયા સ્વસ્થ, જાણો તમારા જિલ્લાની વિગત

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે.  છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 577 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આ 577 નવા પોઝિટિવ કેસ સાથે કુલ કેસની સંખ્યા વધીને 29,578 થઈ ગઈ છે.  રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના લીધે 18 લોકોના મોત થયા છે જ્યારે આ જ સમયગાળામાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 410 […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 577 નવા કેસ નોંધાયા, 410 દર્દી થયા સ્વસ્થ, જાણો તમારા જિલ્લાની વિગત
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 12:21 PM

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે.  છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 577 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આ 577 નવા પોઝિટિવ કેસ સાથે કુલ કેસની સંખ્યા વધીને 29,578 થઈ ગઈ છે.  રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના લીધે 18 લોકોના મોત થયા છે જ્યારે આ જ સમયગાળામાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 410 લોકો ઘરે પહોંચ્યા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 આ પણ વાંચો : ફેયર એન્ડ લવલીનું નામ બદલવા કંપનીએ કરી જાહેરાત, કાળામાથી ગોરા થવાનો દાવો રંગભેદને ઉત્તેજન આપતા હોવાના મુદ્દે પડી હતી પસ્તાળ 

In last 24 hours, more 577 tested positive for coronavirus in Gujarat today

ગુજરાતમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી કુલ 23,260 લોકો થયા મુક્ત 

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસના કુલ પોઝિટિવ કેસ 29 હજારના આંકને પાર પહોંચી ગયા છે.  રાજ્યમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 6,318 નોંધાઈ છે.  છેલ્લાં 24 કલાકમાં 18 લોકોએ કોરોનાના લીધે રાજ્યમાં જીવ ગુમાવ્યો છે અને કુલ મોતની સંખ્યા 1,754 થઈ ગઈ છે.  કોરોના વાઈરસના સંક્રમણમાંથી 23,260 લોકો સ્વસ્થ થયા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અમદાવાદ અને સુરત જિલ્લામાં નોંધાયા સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ

અમદાવાદમાં કોરોના વાઈરસના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે તો બીજી તરફ સુરત જિલ્લામાં કોરોના વાઈરસના કેસ વધી રહ્યાં છે.  અમદાવાદ જિલ્લામાં કોરોના વાઈરસના 238 પોઝિટિવ કેસ છેલ્લાં 24 કલાકમાં નોંધાયા છે. જ્યારે સુરતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 164 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.  આ સિવાય અન્ય જિલ્લાની વાત કરીએ તો વડોદરામાં 44 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">