રાજ્યમાં દિવસે-દિવસે કોરોનાના કેસમાં સતત વધારો, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1,144 કેસ

રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે સતત વધી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 1,144 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. ત્યારે 783 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા અને 24 દર્દીઓના મોત થયા છે. આજે સુરત શહેરમાં 207 કેસ અને અમદાવાદ શહેરમાં 141 કેસ સામે આવ્યા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 […]

રાજ્યમાં દિવસે-દિવસે કોરોનાના કેસમાં સતત વધારો, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1,144 કેસ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 2:05 PM

રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે સતત વધી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 1,144 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. ત્યારે 783 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા અને 24 દર્દીઓના મોત થયા છે. આજે સુરત શહેરમાં 207 કેસ અને અમદાવાદ શહેરમાં 141 કેસ સામે આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">