સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદે મચાવી તબાહી, સોસાયટીઓ અને ખેતરોમાં ભરાયા વરસાદી પાણી

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદે તબાહી મચાવી છે. લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે ભરાયા વરસાદી પાણી ભરાતા સ્મશાન યાત્રા પાણીમાંથી પસાર થઈ હતી. વિઠ્ઠલગઢ મોક્ષધામ આજુબાજુ જળબંબાકાર થઈ ગયો છે. લોકો મૃતદેહ લઇ પાણીમાંથી પસાર થયા હતા. બીજી બાજુ વઢવાણ તાલુકાના મેમકા અને આસપાસના ગામના ખેડૂતોની 1500 વિઘા જેટલી જમીનમાં વરસાદી પાણી ભરાયેલા છે. ખેડૂતોનો આક્ષેપ છેકે […]

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદે મચાવી તબાહી, સોસાયટીઓ અને ખેતરોમાં ભરાયા વરસાદી પાણી
Follow Us:
| Updated on: Aug 17, 2020 | 1:55 PM

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદે તબાહી મચાવી છે. લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે ભરાયા વરસાદી પાણી ભરાતા સ્મશાન યાત્રા પાણીમાંથી પસાર થઈ હતી. વિઠ્ઠલગઢ મોક્ષધામ આજુબાજુ જળબંબાકાર થઈ ગયો છે. લોકો મૃતદેહ લઇ પાણીમાંથી પસાર થયા હતા. બીજી બાજુ વઢવાણ તાલુકાના મેમકા અને આસપાસના ગામના ખેડૂતોની 1500 વિઘા જેટલી જમીનમાં વરસાદી પાણી ભરાયેલા છે. ખેડૂતોનો આક્ષેપ છેકે ખંજેલીથી સાંકળી પર બનેલા નવા રસ્તા પર કોઈ કોઝવે નહીં મુકાયો હોવાથી આ સ્થિતિ ઉદભવી છે. સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેશાન છે. ઉમિયાનગર, ઓમકાર, શાંતિનગર અને દર્શન સોસાયટીમાંથી પાણીનો નિકાલ ન થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

આ પણ વાંચો: રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર, 1 થી 9 ઇંચ પડ્યો વરસાદ, જાણો ક્યાં પડ્યો કેટલો વરસાદ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">