વરસાદ વચ્ચે ગીર-સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો, લોકોમાં ભયનો માહોલ

ગીરસોમનાથમાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બીજી તરફ ભૂકંપને લઈ માહિતી મળી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તાલાલા, ગીર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપની તિવ્રતા 2.9ની નોંધાઈ છે. બપોરે 3.44 કલાકે આંચકો અનુભવાયો છે. વરસાદ વચ્ચે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. Web Stories […]

વરસાદ વચ્ચે ગીર-સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો, લોકોમાં ભયનો માહોલ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 1:53 PM

ગીરસોમનાથમાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બીજી તરફ ભૂકંપને લઈ માહિતી મળી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તાલાલા, ગીર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપની તિવ્રતા 2.9ની નોંધાઈ છે. બપોરે 3.44 કલાકે આંચકો અનુભવાયો છે. વરસાદ વચ્ચે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">