બાકી નાણાં ચૂકવી દેવાની ખાતરી અપાતા, સુરતમાં ભાડુ બાકી હોવાના મુદ્દે પાડેલી હડતાળ સમટેતા ધન્વંતરી રથના ડ્રાઈવરો
સુરતમાં ધન્વંતરી રથના ડ્રાઇવરોની હડતાળનો સુખદ અંત આવ્યો છે. 53 દિવસથી ધન્વંતરી રથનું ભાડું ન ચુકવાતા, ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા હતા. કોન્ટ્રાક્ટરે બાકીનું ભાડું 7થી 8 દિવસમાં ચુકવવાની બાંહેધરી આપી હતી.ત્યારબાદ ડ્રાઇવરોએ હડતાળ પરત ખેંચી. હાલ સુરતમાં રાબેતા મુજબ આરોગ્યસેવા માટે ધન્વંતરી રથ ફરતા થઇ ગયા છે. Web Stories View more IPL 2024માં સુનિલ […]
સુરતમાં ધન્વંતરી રથના ડ્રાઇવરોની હડતાળનો સુખદ અંત આવ્યો છે. 53 દિવસથી ધન્વંતરી રથનું ભાડું ન ચુકવાતા, ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા હતા. કોન્ટ્રાક્ટરે બાકીનું ભાડું 7થી 8 દિવસમાં ચુકવવાની બાંહેધરી આપી હતી.ત્યારબાદ ડ્રાઇવરોએ હડતાળ પરત ખેંચી. હાલ સુરતમાં રાબેતા મુજબ આરોગ્યસેવા માટે ધન્વંતરી રથ ફરતા થઇ ગયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો