VIDEO: અરવલ્લીના બાયડમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ
અરવલ્લીના બાયડમાં પોલીસ સાથે સ્થાનિકોનું ઘર્ષણ થયું છે. લોકડાઉનનો ભંગ કરી રહેલા લોકોને અટકાવવા માટે પોલીસ ગઈ હતી, ત્યારે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. બાયડના સૈયદવાડા વિસ્તારમાં આ ઘટના બની હતી. ત્યારે જિલ્લા LCB, SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને પોલીસની ફરજમાં રૂકાવટ બદલ કાર્યવાહી હાથ ધરી છે. Web Stories […]
અરવલ્લીના બાયડમાં પોલીસ સાથે સ્થાનિકોનું ઘર્ષણ થયું છે. લોકડાઉનનો ભંગ કરી રહેલા લોકોને અટકાવવા માટે પોલીસ ગઈ હતી, ત્યારે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. બાયડના સૈયદવાડા વિસ્તારમાં આ ઘટના બની હતી. ત્યારે જિલ્લા LCB, SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને પોલીસની ફરજમાં રૂકાવટ બદલ કાર્યવાહી હાથ ધરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: કોરોના: દેશમાં લોકડાઉન વધે તેવી શક્યતા, આ મુખ્યપ્રધાને કર્યુ ટ્વીટ