અમરેલીમાં તુલસીશ્યામ તીર્થધામ સોમવારથી ખુલશે, કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે દર્શન કરી શકાશે

https://tv9gujarati.com/latest-news/amreli-tulsisyam-mandir-open-tommorrw-corona-guidline-trusti-no-nirnay--180998.html

અમરેલીમાં આવેલું તુલસીશ્યામ તીર્થધામ આવતીકાલથી ખુલશે. સૌરાષ્ટ્ર મધ્યગીર જંગલ વચ્ચે આવેલું આ મંદિર કોરોના મહામારીની શરૂઆતથી બંધ હતું. જોકે હવે મોટાભાગના મંદિરો ખુલી ગયા હોવાથી મંદિરના ટ્રસ્ટી અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ વરુએ મંદિર ખોલવાનો નિર્ણય લીધો છે. મંદિર આવતીકાલથી સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. શ્રદ્ધાળુઓ કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે દર્શનનો લાભ લઈ શકશે.

READ  ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 347 કેસ, અમદાવાદમાં કુલ કેસ 6 હજારને પાર, જાણો જિલ્લા મુજબ વિગત

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments