અમદાવાદમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ, મીઠાખળી અને શાહીબાગ અંડરબ્રિજ બંધ, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા

અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના સીટીએમ, જશોદાનગર, રામોલ, વસ્ત્રાલ,વેજલપુર સહિતના વિસ્તારમાં અનરાધારા વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરમાં ધોધમાર વરસાદ વરસતાં મીઠાખળી અંડરબ્રિજ અને શાહીબાગ અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા છે અને વાસણા બેરેજના 3 દરવાજા ખોલી કાઢવામાં આવ્યા છે. Web Stories View more બ્લેક આઉટફિટમાં […]

અમદાવાદમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ, મીઠાખળી અને શાહીબાગ અંડરબ્રિજ બંધ, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 20, 2020 | 10:21 PM

અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના સીટીએમ, જશોદાનગર, રામોલ, વસ્ત્રાલ,વેજલપુર સહિતના વિસ્તારમાં અનરાધારા વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરમાં ધોધમાર વરસાદ વરસતાં મીઠાખળી અંડરબ્રિજ અને શાહીબાગ અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા છે અને વાસણા બેરેજના 3 દરવાજા ખોલી કાઢવામાં આવ્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">