જાણો અમદાવાદમાં 15મેના રોજ ક્યાં ક્યાં વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા? જુઓ લિસ્ટ

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 340 કેસ નોંધાયા છે. આ 340 કેસમાંથી અમદાવાદ જિલ્લામાં કોરોના વાઈરસના 261 કેસ નોંધાયા છે અને તેમાંથી અમદાવાદ શહેરમાં 15મેના રોજ નવા 258 કેસ નોંધાયા છે.  આ નવા 258 કેસ સાથે અમદાવાદમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7044 થઈ ગયી છે. 15મેના રોજ અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના […]

જાણો અમદાવાદમાં 15મેના રોજ ક્યાં ક્યાં વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા? જુઓ લિસ્ટ
તસ્વીર પ્રતિકાત્મક છે.
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 10:10 AM

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 340 કેસ નોંધાયા છે. આ 340 કેસમાંથી અમદાવાદ જિલ્લામાં કોરોના વાઈરસના 261 કેસ નોંધાયા છે અને તેમાંથી અમદાવાદ શહેરમાં 15મેના રોજ નવા 258 કેસ નોંધાયા છે.  આ નવા 258 કેસ સાથે અમદાવાદમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7044 થઈ ગયી છે. 15મેના રોજ અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના લીધે 14 લોકોએ જીવ ગુમાવ્યો છે.  અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસથી સ્વસ્થ થયા બાદ 2311 લોકોને રજા આપવામાં આવી છે અને 473 લોકોના મોત થયા છે.  અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 4260 છે.

અમદાવાદ શહેરમાં ઝોન વાઈઝ એક્ટિવ કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા

મધ્ય ઝોન –     1257 કેસ દક્ષિણ ઝોન –  1037 કેસ ઉત્તર ઝોન –    698 કેસ પૂર્વ ઝોન –      497 કેસ પશ્ચિમ ઝોન – 462 કેસ દક્ષિણ પશ્ચિમ ઝોન – 182 કેસ ઉત્તર પશ્ચિમ ઝોન – 127 કેસ કુલ એક્ટિવ કેસ –4260 
જાણો આજે રાજ્યમાં કેટલાં નવા કોરોના વાઈરસના કેસ નોંધાયા તેની વિગત
jano aaje corona virus na ketla case gujarat ma nondhaya chhe

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">