અમદાવાદ: શાહપુરના ખાનપુર ભીલવાસ પાસે 2 જૂથ વચ્ચે થયો પથ્થરમારો, જુઓ VIDEO

અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલાં ખાનપુર ભીલવાસ પાસે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી.  બે જૂથોએ સામસામે આવીને રોડ પર પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતને કાબૂમાં લેવા માટે અમદાવાદ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સામાન્ય બોલાચાલી બાદ વિવાદ પથ્થરમારો સુધી આવી ગયો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે અને પથ્થરમારો કરનારા તત્વોની ઓળખ […]

અમદાવાદ: શાહપુરના ખાનપુર ભીલવાસ પાસે 2 જૂથ વચ્ચે થયો પથ્થરમારો, જુઓ VIDEO
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 12:18 PM

અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલાં ખાનપુર ભીલવાસ પાસે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી.  બે જૂથોએ સામસામે આવીને રોડ પર પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતને કાબૂમાં લેવા માટે અમદાવાદ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સામાન્ય બોલાચાલી બાદ વિવાદ પથ્થરમારો સુધી આવી ગયો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે અને પથ્થરમારો કરનારા તત્વોની ઓળખ કર્યા બાદ અટકાયત કરવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આ પણ વાંચો :  ભારતીય રેલવે બોર્ડે કર્યો મોટો નિર્ણય, જાણો કઈ તારીખ સુધી રેગ્યુલર પેસેન્જર ટ્રેનો કરાઈ રદ?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">