અમદાવાદ: સમરસ હોસ્ટેલમાંથી કોરોનાનો દર્દી ફરાર, યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અમદાવાદની સમરસ હોસ્ટેલમાંથી કોરોના વાઈરસનો દર્દી ફરાર થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે 30 વર્ષીય પ્રકાશ કનૈયાલાલ પટણી નામનો દર્દી ફરાર થયો છે. દર્દી મેઘાણીનગરના કહારનાથનો રહેવાસી છે. ત્યારે યુનિવર્સિટી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો […]
અમદાવાદની સમરસ હોસ્ટેલમાંથી કોરોના વાઈરસનો દર્દી ફરાર થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે 30 વર્ષીય પ્રકાશ કનૈયાલાલ પટણી નામનો દર્દી ફરાર થયો છે. દર્દી મેઘાણીનગરના કહારનાથનો રહેવાસી છે. ત્યારે યુનિવર્સિટી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો