પંચમહાલ: ગોધરામાં કોરોનાના વધુ 5 કેસ પોઝિટીવ નોંધાયા, જિલ્લામાં કુલ 48 કેસ

પંચમહાલના ગોધરા શહેરમાં વધુ 5 કેસ પોઝીટીવ નોંધાયા છે. સાતપુલ,કાછીયાવાડ,ગોન્દ્રા અને ધંતિયા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસના તમામ દર્દીઓને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. પંચમહાલ જિલ્લામાં કુલ કોરોના પોઝીટીવ કેસ 48 થયા છે. જેમાં ગોધરામાં 45 અને હાલોલમાંથી 3 કેસ પોઝીટીવ નોંધાયા છે.   Web Stories View more લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે […]

પંચમહાલ: ગોધરામાં કોરોનાના વધુ 5 કેસ પોઝિટીવ નોંધાયા, જિલ્લામાં કુલ 48 કેસ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 12:42 PM

પંચમહાલના ગોધરા શહેરમાં વધુ 5 કેસ પોઝીટીવ નોંધાયા છે. સાતપુલ,કાછીયાવાડ,ગોન્દ્રા અને ધંતિયા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસના તમામ દર્દીઓને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. પંચમહાલ જિલ્લામાં કુલ કોરોના પોઝીટીવ કેસ 48 થયા છે. જેમાં ગોધરામાં 45 અને હાલોલમાંથી 3 કેસ પોઝીટીવ નોંધાયા છે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">