રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, 24 કલાકમાં 1,329 કેસ નોંધાયા

રાજ્યમાં આજે પણ કોરોના વાઈરસના કેસ 1300ને પાર નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 1,329 પોઝિટીવ કેસ નોંધાયા છે, જ્યારે 1,336 દર્દી સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે અને 16 લોકોના 24 કલાકમાં મોત થયા છે. સૌથી વધુ પોઝિટીવ 266 કેસ સુરતમાં નોંધાયા છે અને અમદાવાદમાં 171 પોઝિટીવ કેસ નોંધાયા છે. 1,329 new #COVID19 cases, […]

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, 24 કલાકમાં 1,329 કેસ નોંધાયા
Follow Us:
| Updated on: Sep 18, 2020 | 7:49 PM

રાજ્યમાં આજે પણ કોરોના વાઈરસના કેસ 1300ને પાર નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 1,329 પોઝિટીવ કેસ નોંધાયા છે, જ્યારે 1,336 દર્દી સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે અને 16 લોકોના 24 કલાકમાં મોત થયા છે. સૌથી વધુ પોઝિટીવ 266 કેસ સુરતમાં નોંધાયા છે અને અમદાવાદમાં 171 પોઝિટીવ કેસ નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જાણો જિલ્લા મુજબ કોરોનાના કેસની વિગત 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">