AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે અમદાવાદમાં દેશના ‘આર્મી મેન’ પણ સુરક્ષિત નથી, જાણો આવું કેમ કહેવું પડી રહ્યું છે?

આર્મીમેન સુરક્ષિત નથી રહ્યા. સાંભળીને નવાઈ લાગશે પણ આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કે 27 જાન્યુઆરીએ એક આર્મીમેન લૂંટાયો છે. જે કેસમાં શહેરકોટડા પોલીસે 3 શખ્સોની ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. 27 જાન્યુઆરીએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં એક આર્મીમેને ફરિયાદ આપી હતી કે તે રાજસ્થાન તરફ પોતાની ફરજ પરથી ઘરે પરત ફરી રહ્યો […]

હવે અમદાવાદમાં દેશના 'આર્મી મેન' પણ સુરક્ષિત નથી, જાણો આવું કેમ કહેવું પડી રહ્યું છે?
Darshal Raval
| Edited By: | Updated on: Feb 17, 2019 | 8:41 AM
Share

આર્મીમેન સુરક્ષિત નથી રહ્યા. સાંભળીને નવાઈ લાગશે પણ આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કે 27 જાન્યુઆરીએ એક આર્મીમેન લૂંટાયો છે. જે કેસમાં શહેરકોટડા પોલીસે 3 શખ્સોની ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

27 જાન્યુઆરીએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં એક આર્મીમેને ફરિયાદ આપી હતી કે તે રાજસ્થાન તરફ પોતાની ફરજ પરથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે કાલુપુરથી કલાપીનગર જતી વખતે રીક્ષા ચાલક અને રીક્ષામાં સવાર બે શખ્સો તેને ચામુંડા સ્મશાન પાસે લઇ ગયા અને છરી બતાવી આર્મીમેન પાસેથી બે મોબાઈલ,જરૂરી દસ્તાવેજ તેમજ આઈકાર્ડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે અંગે આર્મીમેને શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જે ફરિયાદ આધારે પોલીસ આરોપીની શોધખોળ શરૂ કરી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને આરોપીઓ મળી આવ્યા. જેમાં પોલીસે સદામ ઉર્ફે સિદ્ધુ વ્હોરા. મૂળ મહેમદાબાદ અને વટવાનો રહેવાસી. બીજો મકસુંદ ઉર્ફે સાહિલ ઉર્ફે બચ્ચો શેખ અને નવરંગખાન ઉર્ફે મુન્ના પઠાણ જે બન્ને ખેડાના રહેવાસી છે. પોલીસે પકડી પાડી પૂછપરછ કરતા બંનેએ પોતાનો ગુનો કબુલયો હતો. આરોપીઓ પાસેથી લૂંટનો મુદ્દામાલ પણ મળી આવ્યો.

પોલીસે વધુ પૂછપરછ કરતા પકડાયેલ આરોપીમાં ગુના સમયે સદામ રીક્ષા ચલાવતો હોવાનું સામે આવ્યું. તેમજ ત્રણે આરોપીએ દાણીલીમડા વિસ્તારમાંથી રીક્ષા ચોરી કર્યાનું પણ ખુલ્યું છે. એટલું જ નહીં સાથે જ સદામ અગાઉ 2010 માં મહેમદાવાદમાં 307 કલમના ગુનામાં. 2011 અને 12ના વર્ષમાં મણિનગરમાં પ્રોહીબિશનના ગુનામાં,  2014માં ખેડામાં લૂંટના ગુનામા, 2015માં કાલુપુર રેલવે ચોરીના ગુનામા અને 2017માં ફરી કાલુપુર રેલવે ચોરીમાં ગુનામાં પકડાયેલો હોવાનું સામે આવ્યું છે.

[yop_poll id=1461]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">