VHPએ Netflixને આપી કાયદાકીય કાર્યવાહીની કરવાની ચેતવણી, હિન્દુ વિરોધી કન્ટેન્ટ બતાવવાનો લગાવ્યો આરોપ

વિશ્વ હિન્દુ પરિષદે (VHP) હિન્દુ વિરોધી કન્ટેન્ટ બતાવવાને લઈ નેટફ્લિક્સને ચિઠ્ઠી લખીને તેમની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની અને આંદોલનની ચેતવણી આપી છે. VHPએ તેમના પત્રમાં તે 5 શોનો ઉલ્લેખ કર્યો છે, જેમાં હિન્દુ ધર્મને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. VHPએ કહ્યું કે લીલા, ઘોલ, ચિપ્પા, સેક્રેડ ગેમ્સ, કૃષ્ણ અને તેમની લીલા જેવા શોમાં હિન્દુ […]

VHPએ Netflixને આપી કાયદાકીય કાર્યવાહીની કરવાની ચેતવણી, હિન્દુ વિરોધી કન્ટેન્ટ બતાવવાનો લગાવ્યો આરોપ
Follow Us:
| Updated on: Sep 25, 2020 | 6:57 PM

વિશ્વ હિન્દુ પરિષદે (VHP) હિન્દુ વિરોધી કન્ટેન્ટ બતાવવાને લઈ નેટફ્લિક્સને ચિઠ્ઠી લખીને તેમની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની અને આંદોલનની ચેતવણી આપી છે. VHPએ તેમના પત્રમાં તે 5 શોનો ઉલ્લેખ કર્યો છે, જેમાં હિન્દુ ધર્મને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. VHPએ કહ્યું કે લીલા, ઘોલ, ચિપ્પા, સેક્રેડ ગેમ્સ, કૃષ્ણ અને તેમની લીલા જેવા શોમાં હિન્દુ ધર્મ પર સીધો હુમલા કરવામાં આવી રહ્યો છે.

vhp to take legal action against netflix for its anti hindu content VHP e Netflix ne aapi kaydakiya karyavahi karvani chetavani Hindu virodhi content batavavano lagavyo aarop

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

VHP પ્રવક્તા શ્રીરાજ નાયરે જણાવ્યું કે OTT પ્લેટફોર્મથી સતત આ પ્રકારના કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. તેથી VHP ના માત્ર આ પ્લેટફોર્મની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે પણ તેમની વિરૂદ્ધ રસ્તા પર પણ પ્રદર્શન કરશે. VHPએ તેમના લેટરમાં નેટફ્લિક્સ પર હિન્દુ ધર્મના કર્મકાંડો વિરૂદ્ધ અભિયાન ચલાવવા અને પૂજનીય સંતોને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સાથે જ VHPએ કહ્યું કે ઘણા શોમાં હિન્દુ દેવી, દેવતાઓ અને હિન્દુ ધર્મને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે. VHPએ નેટફ્લિક્સને યાદ અપાવ્યું કે આ પ્રકારની ખોટી સૂચનાઓના પ્રચાર અને પ્રસારની વિરૂદ્ધ તે આંદોલન કરતા રહ્યા છે. આ પહેલા VHP મહામંત્રી મિલિન્દ પરાંડેએ સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખી OTT, એમેઝોન, નેટફ્લિક્સ, MX પ્લેયર પર કંટ્રોલ લગાવવાની માગ કરી હતી. VHPએ કહ્યું હતું કે વેબ સીરિઝના નામ પર અસંખ્ય વેબસાઈટ અને એપ્લિકેશન ચલાવવામાં આવી રહી છે. જેના દ્વારા હિન્દુ જન ભાવનાઓને ઠેસ પહોંચાડનારા કન્ટેન્ટ રીલીઝ થઈ રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">