અનિલ અંબાણીને મદદ કરવાવાળા સુપ્રીમ કોર્ટના 2 પૂર્વ કર્મચારીની ધરપકડ

ઉદ્યોગપતિ અનિલ અંબાણીથી જોડાયેલા એક કેસમાં ક્રાઈમબ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. ક્રાઈમબ્રાંચે સુપ્રીમ કોર્ટના 2 પૂર્વ કર્મચારીઓની ધરપકડ કરી છે. આ બંને પર કોર્ટમાં કામ કરવા દરમિયાન અનિલ અંબાણીને ફાયદો કરાવવાનો આક્ષેપ છે. થોડ દિવસ પહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કાર્યવાહી કરતા બંને કર્મચારીઓને બરતરફ કરી દીધા હતા. TV9 Gujarati Web Stories View more કથાકાર […]

અનિલ અંબાણીને મદદ કરવાવાળા સુપ્રીમ કોર્ટના 2 પૂર્વ કર્મચારીની ધરપકડ
Follow Us:
| Updated on: Apr 08, 2019 | 9:12 AM

ઉદ્યોગપતિ અનિલ અંબાણીથી જોડાયેલા એક કેસમાં ક્રાઈમબ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. ક્રાઈમબ્રાંચે સુપ્રીમ કોર્ટના 2 પૂર્વ કર્મચારીઓની ધરપકડ કરી છે.

આ બંને પર કોર્ટમાં કામ કરવા દરમિયાન અનિલ અંબાણીને ફાયદો કરાવવાનો આક્ષેપ છે. થોડ દિવસ પહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કાર્યવાહી કરતા બંને કર્મચારીઓને બરતરફ કરી દીધા હતા.

TV9 Gujarati

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

પૂર્વ આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર માનવ શર્મા અને તપન કુમાર પર સુપ્રીમ કોર્ટના આદેશનો અપમાન કરવાના આરોપમાં કેસ દાખલ થયો હતો. તેમને કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને અનિલ અંબાણીને ફાયદો કર્યો હતો. તેમને ખોટી રીતે છુટ આપી હતી.

આ કેસ તે સમયનો છે જ્યારે અનિલ અંબાણી પર 550 કરોડ રૂપિયાનું દેવુ ચૂકવવાનુ દબાણ હતુ. સુપ્રીમ કોર્ટે નક્કી કરેલા સમયમાં આ રકમ ચૂકવવાનો આદેશ કર્યો હતો પણ રકમ ચૂકવતા પહેલા જ આ મામલો સામે આવ્યો હતો કે કોર્ટમાં ઘણાં લોકોએ અનિલ અંબાણીને ફાયદો કરાવ્યો છે. તપાસ બાદ બંને રજીસ્ટ્રારોના નામ સામે આવ્યા હતા. ચીફ જસ્ટિસે તેમને બરતરફ કર્યા હતા અને ક્રાઈમબ્રાંચને તેમની વિરૂધ્ધ કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">