ભારતમાં ડાઉન થયું Twitter, પેજ રીફ્રેશ કરવામાં યૂઝર્સને પડી મુશ્કેલીઓ

જાણીતી સોશિયલ નેટવર્કિગ સાઈટ ટ્વીટર છેલ્લા 1 કલાકથી ડાઉન છે અને અત્યાર સુધી 2,200થી વધારે લોકો DownDetector વેબસાઈટ પર તેને લઈ ફરિયાદ કરી ચૂક્યા છે. DownDetectorની રિપોર્ટ મુજબ ટ્વીટર પર લોકો પોતાના ન્યૂઝ ફીડને રિફ્રેશ નહતા કરી શકતા. આ મુશ્કેલી માત્ર ટ્વીટરના વેબ વર્ઝનમાં જ નહીં પણ આઈફોન અને એન્ડ્રોઈડ યૂઝર્સને પણ પડી રહી છે. […]

ભારતમાં ડાઉન થયું Twitter, પેજ રીફ્રેશ કરવામાં યૂઝર્સને પડી મુશ્કેલીઓ
Follow Us:
| Updated on: Oct 28, 2020 | 10:30 PM

જાણીતી સોશિયલ નેટવર્કિગ સાઈટ ટ્વીટર છેલ્લા 1 કલાકથી ડાઉન છે અને અત્યાર સુધી 2,200થી વધારે લોકો DownDetector વેબસાઈટ પર તેને લઈ ફરિયાદ કરી ચૂક્યા છે. DownDetectorની રિપોર્ટ મુજબ ટ્વીટર પર લોકો પોતાના ન્યૂઝ ફીડને રિફ્રેશ નહતા કરી શકતા. આ મુશ્કેલી માત્ર ટ્વીટરના વેબ વર્ઝનમાં જ નહીં પણ આઈફોન અને એન્ડ્રોઈડ યૂઝર્સને પણ પડી રહી છે.

twitter-down-in-india-as-users-unable-to-refresh-feed-on-pc-android-ios-platform India ma down thayu twitter page refresh karva ma users ne padi muskelio

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એવું માનવામાં આવી રહ્યું છે કે કોઈ ટેક્નિકલ ગ્લિચના કારણે યૂઝર્સને આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ઝડપી જ કંપની તેને ફિક્સ કરી લેશે. ઉલ્લેખનીય છે કે હાલમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે અને ફરીથી આ સોશિયલ નેટવર્કિગ સાઈટ શરૂ થઈ ગઈ છે. આ મુશ્કેલીની શરૂઆત આજે સાંજે 7.40 મિનિટે થઈ હતી અને યૂઝર્સ મુજબ તે ટ્વીટર પર કંઈ અપડેટ કરી શકતા નહતા અને પેજ પણ રિફ્રેશ નહતું થતું. ત્યારે ટ્વીટરે અત્યાર સુધી આ વાતને લઈ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">