ટ્રેનમાં મુસાફરોને ચકમો આપી નવી ટેક્નિકથી ગઠિયાઓ સામાન ચોરી કરી જાય છે, જાણો આ કિસ્સો

ચોરી કરવા માટે ગઠિયાઓ અલગ અલગ રીતો અપનાવી રહ્યા છે. મિત્રતાનો વ્યવહાર કરીને સામાન લઈને ફરાર થવાની ઘટનાઓ તો સામે આવી રહી છે પણ આ વખતે ગઠિયાઓએ ચોરી કરવા માટે ચર્ચા કરવાનો રસ્તો પસંદ કર્યો છે. ગઠિયાઓ ટ્રેનમાં દાખલ થયેલા કોઈ વ્યકિતની સીટને પોતાની સીટ કહેવા લાગ્યા. આ વાત પર ચર્ચા શરૂ થઈ તો પેસેન્જરનું […]

ટ્રેનમાં મુસાફરોને ચકમો આપી નવી ટેક્નિકથી ગઠિયાઓ સામાન ચોરી કરી જાય છે, જાણો આ કિસ્સો
Follow Us:
| Updated on: Aug 19, 2019 | 11:55 AM

ચોરી કરવા માટે ગઠિયાઓ અલગ અલગ રીતો અપનાવી રહ્યા છે. મિત્રતાનો વ્યવહાર કરીને સામાન લઈને ફરાર થવાની ઘટનાઓ તો સામે આવી રહી છે પણ આ વખતે ગઠિયાઓએ ચોરી કરવા માટે ચર્ચા કરવાનો રસ્તો પસંદ કર્યો છે. ગઠિયાઓ ટ્રેનમાં દાખલ થયેલા કોઈ વ્યકિતની સીટને પોતાની સીટ કહેવા લાગ્યા.

આ વાત પર ચર્ચા શરૂ થઈ તો પેસેન્જરનું ધ્યાન ભટક્યુ, તેનો ફાયદો ઉઠાવીને એક ગઠિયો પેસેન્જરની જવેલરી બેગ ઉઠાવીને ફરાર થઈ ગયો. અમેઠીના રહેવાસી વીર વિક્રમે પોલીસને જણાવ્યું કે તે તેમની બહેન સ્નેહલતાની સાથે નિહાલગઢ જવા માટે આનંદ વિહાર ટર્મિનલ સ્ટેશન પહોંચ્યા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યાં સદ્ધાવના એક્સપ્રેસના એસ-2ની 21 અને 22 નંબર બર્થ પર રિઝર્વેશન હતું. જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પર આવી તો તે ટ્રેનમાં ચઢી ગયા. તેમના સામાનને ગોઠવવા લાગ્યા. એક બેગ તેમને સીટ નીચે મુકી દીધી. થોડા સમય પછી 2થી3 લોકો ટ્રેનમાં ચઢ્યા અને કહેવા લાગ્યા કે તે સીટ તેમની છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ વાતને લઈને તેમની ચર્ચા થવા લાગી, ત્યારે એક યુવકે સીટની નીચે મુકેલી બેગને ઉઠાવી લીધી અને ફરાર થઈ ગયો. બેગમાં સોનાની ચેન, ડાયમંડ રિંગ, 4 હજાર રૂપિયા અને જરૂરી કાગળો પણ હતા. જ્યારે તેમને ખબર પડી કે ત્યાં સુધી ટ્રેન ઉપડી ગઈ હતી. તેમને TTને જાણ કરી તો તેમને એસ્કોર્ટ કરનારા જવાનોને મળવા માટે કહ્યું. તેમને છેલ્લા સ્ટેશન પર FIR કરાવી. તપાસ માટે FIR આનંદ વિહાર GRPને મોકલવામાં આવી.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">