Tractor Rally: ગાઝીપૂર સરહદે ટ્રેક્ટર રેલીમાં ઉપદ્રવીઓ પર પોલીસે કર્યો લાઠીચાર્જ

કૃષિ બીલ રદ કરવાની માંગ સાથે છેલ્લા કેટલાય દિવસથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. આજે દિલ્લીમાં ટ્રેકટર રેલી યોજાવાની હતી. આ પૂર્વે હિંસાનું વાતાવરણ ઉભું થતું જણાય છે. ગાઝીપૂર સરહદે કિસાન ગણતંત્ર પૂર્વે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 26, 2021 | 2:31 PM

કૃષિ બીલ રદ કરવાની માંગ સાથે છેલ્લા કેટલાય દિવસથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. આજે દિલ્લીમાં ટ્રેકટર રેલી યોજાવાની હતી. આ પૂર્વે હિંસાનું વાતાવરણ ઉભું થતું જણાય છે. ગાઝીપૂર સરહદે કિસાન ગણતંત્ર પૂર્વે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણમાં આંદોલનકારીઓ દ્વારા પથ્થરબાજી કરવાના દ્રશ્યો સામે આવ્યા, તેમજ લાઠી અને ડંડા પણ ચાલ્યા હતા. આ બાદ જવાબમાં પોલીસે પણ લાઠી ચાર્જ કર્યો હતો. આ ઉપરાંત અશ્રુ ગેસનો પણ પ્રયોગ કરવામાં આવ્યો હતો.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">