ભારત-ચીન વચ્ચે 12 કલાક સુધી ચાલી કોર કમિટીની બેઠક, 22 જૂને બનેલી સહમતીની સમીક્ષા કરવામાં આવી
ગઈકાલે ભારત અને ચીન વચ્ચે કોર કમિટીની બેઠક 12 કલાક સુધી ચાલી. ભારતે ચીનને 22 જૂને થયેલી સહમતીને ઝડપી અમલ બનાવવા માટે કહ્યું. LACથી ચીનના સૈનિકો ઓછા કરવા માટે સહમતી બની હતી. 22 જૂને બનેલી સહમતીની સમીક્ષા પણ કરવામાં આવી. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો […]
ગઈકાલે ભારત અને ચીન વચ્ચે કોર કમિટીની બેઠક 12 કલાક સુધી ચાલી. ભારતે ચીનને 22 જૂને થયેલી સહમતીને ઝડપી અમલ બનાવવા માટે કહ્યું. LACથી ચીનના સૈનિકો ઓછા કરવા માટે સહમતી બની હતી. 22 જૂને બનેલી સહમતીની સમીક્ષા પણ કરવામાં આવી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો