અમદાવાદમાં સફાઇ કામદારોએ રોડ બ્લોક કર્યો, પોલીસ કામગીરી સામે રોષ
અમદાવાદમાં સફાઈ કામદારોએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પાસે રોડ બ્લોક કર્યો હતો. પોલીસ સ્ટેશનથી સત્તાધાર સર્કલ બાજુ રસ્તો બ્લોક કર્યો હતો. સફાઈ કામદારો રસ્તા પર બેસીને વિરોધ કર્યો હતો. પોલીસ કામગીરીથી નારાજ થઈ કામદારો રસ્તા પર આવ્યા ઉતર્યા. Web Stories View more Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું […]
અમદાવાદમાં સફાઈ કામદારોએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પાસે રોડ બ્લોક કર્યો હતો. પોલીસ સ્ટેશનથી સત્તાધાર સર્કલ બાજુ રસ્તો બ્લોક કર્યો હતો. સફાઈ કામદારો રસ્તા પર બેસીને વિરોધ કર્યો હતો. પોલીસ કામગીરીથી નારાજ થઈ કામદારો રસ્તા પર આવ્યા ઉતર્યા.