CAA પર પ્રતિબંધથી સુપ્રીમ કોર્ટે કર્યો ઈનકાર, જવાબ માટે કેન્દ્રને 4 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો

સુપ્રીમ કોર્ટે નાગરિકતા સુધારા કાયદા પર સુનાવણી કરતા કહ્યું કે CAA પર રોક લગાવી શકાતી નથી. આ અરજીઓ પર ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ અબ્દૂલ નજીર, જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચ સુનાવણી કરી રહી છે. CJIએ કહ્યું કે અમે કાયદો લાગૂ કરવાની તારીખમાં વધારો કરવાનો કોઈ આદેશ નથી આપી શકતા.   Web Stories View more બ્લેક આઉટફિટમાં […]

CAA પર પ્રતિબંધથી સુપ્રીમ કોર્ટે કર્યો ઈનકાર, જવાબ માટે કેન્દ્રને 4 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો
Follow Us:
| Updated on: Jan 22, 2020 | 7:04 AM

સુપ્રીમ કોર્ટે નાગરિકતા સુધારા કાયદા પર સુનાવણી કરતા કહ્યું કે CAA પર રોક લગાવી શકાતી નથી. આ અરજીઓ પર ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ અબ્દૂલ નજીર, જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચ સુનાવણી કરી રહી છે. CJIએ કહ્યું કે અમે કાયદો લાગૂ કરવાની તારીખમાં વધારો કરવાનો કોઈ આદેશ નથી આપી શકતા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

CJI એસ.એ.બોબડેએ કહ્યું કે હાલમાં અમે સરકારને પ્રોવિજનલ નાગરિકતા આપવા માટે કહી શકીએ છીએ. અમે એકતરફી રોક નથી લગાવી શકતા. અરજીઓ પર જવાબ આપવા માટે કેન્દ્રને 4 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોંગ્રેસના વરિષ્ઠના નેતા કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું કે CAAને લાગૂ કરવાની તારીખમાં 3 મહિનાનો વધારો કરવામાં આવે અને મામલાને 5 જ્જની ખંડપીઠ સમક્ષ મોકલવામાં આવે, જ્યારે અભિષેક સિંઘવીએ કહ્યું કે આનાથી મોટાભાગના લોકો પ્રભાવિત થશે. તમે કાયદો લાગૂ કરવાની તારીખ વધારવાનો આદેશ આપો. તેની પર એટોર્ની જનરલે કહ્યું કે આદેશની જરૂરિયાત નથી, કારણ કે અરજીઓ નિરર્થક છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

નાગરિકતા સુધારા કાયદા પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે સુનાવણી માટે 144 અરજીઓ સૂચિત કરવામાં આવી છે. તેની પર એટોર્ની જનરલ કે.કે.વેણુગોપાલે કહ્યું કે 140થી પણ વધારે અરજીઓ છે પણ કેન્દ્રને માત્ર 60 મળી છે. તમામ અરજીઓ મળશે તો અમે જવાબ રજૂ કરીશું. સાથે જ એટોર્ની જનરલે અપીલ કરી છે કે કોર્ટને આદેશ આપવો જોઈએ કે હવે કોઈ નવી અરજી દાખલ ના થવી જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">