સુપ્રીમ કોર્ટની FADAને ફટકાર, કહ્યું કે 31 માર્ચ પછી વેચાયેલા BS-IV વાહનોનું ના થઈ શકે રજીસ્ટ્રેશન

સુપ્રીમ કોર્ટે પોતાના 27 માર્ચના એ આદેશને પાછો લીધો છે. જેમાં BS-IV વાહનોના વેચાણ માટે લોકડાઉન પછી 10 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા આ આદેશ પાછો લીધા પછી હવે 31 માર્ચ પછી જે BS-IV વાહનના વેચાણ થયા છે. તેનું રજીસ્ટ્રેશન નહીં કરવામાં આવે. Web Stories View more યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ […]

સુપ્રીમ કોર્ટની FADAને ફટકાર, કહ્યું કે 31 માર્ચ પછી વેચાયેલા BS-IV વાહનોનું ના થઈ શકે રજીસ્ટ્રેશન
Follow Us:
| Updated on: Sep 25, 2020 | 3:57 PM

સુપ્રીમ કોર્ટે પોતાના 27 માર્ચના એ આદેશને પાછો લીધો છે. જેમાં BS-IV વાહનોના વેચાણ માટે લોકડાઉન પછી 10 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા આ આદેશ પાછો લીધા પછી હવે 31 માર્ચ પછી જે BS-IV વાહનના વેચાણ થયા છે. તેનું રજીસ્ટ્રેશન નહીં કરવામાં આવે.

supreme court slam fada says bs-iv vehicles sold after march 31 cannot be registered SC ni FADA ne fatkar kahyu ke 31 march pachi vechayela BS-IV vahano nu na thai shake registration

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી ખંડપીઠને જાણવા મળ્યું કે કેસને લઈ જે નિર્દેશ પહેલા આપવામાં આવ્યા હતા, તેનું ઉલ્લંઘન થયું છે. સાથે જ માર્ચના છેલ્લા અઠવાડિયામાં અને એપ્રિલમાં પણ BS-IV વાહનોની ખરીદી ચાલુ હતી.

કોર્ટે કહ્યું કે BS-IV વાહનોના વેચાણ અને રજીસ્ટ્રેશન માટે છૂટ પર આદેશને સ્પષ્ટરૂપે ઓટોમોબાઈલ ડીલર્સે ઉલ્લંઘન કર્યુ છે. 1.05 લાખ BS-IV વાહનોના વેચાણ અને રજીસ્ટ્રેશનની પરવાનગી આપી હતી પણ હવે લાગે છે કે 2.55 લાખ વાહન વેચવામાં આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ મામલે સુપ્રીમ કોર્ટે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (FADA)ને કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા માટે ફટકાર લગાવી છે. જસ્ટિસ મિશ્રા, જસ્ટિસ એસ અબ્દુલ નજિર અને જસ્ટિસ ઈન્દિરા બેનર્જીની બેન્ચે કહ્યું કે તમે અમને ડફોળના બનાવી શકતા નથી. તમે છેતરપિંડી કરીને કોર્ટના આદેશનો લાભ નથી ઉઠાવી શકતા. લોકડાઉન દરમિયાન તમે વેચાણ કેવી રીતે શકતા હતા? આ માત્ર લોકડાઉનનું ઉલ્લંઘન નથી પણ અમારા આદેશનું પણ ઉલ્લંઘન છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કોર્ટે શુક્રવાર સુધી FADA પાસે વેચાણ અને રજીસ્ટ્રેશનની ડિટેલ માગી છે. કોર્ટે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે પાસે પણ 27 માર્ચના આદેશ પછી વેચાણ થયેલા અને રજીસ્ટર્ડ કરેલા BS-IV વાહનોની ડિટેલ માગી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">