UGCની છેલ્લા વર્ષની પરીક્ષાને લઈ નવી ગાઈડલાઈન્સ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માગ્યો જવાબ

UGCની સંશોધિત ગાઈડલાઈન્સ અને છેલ્લા વર્ષની પરીક્ષાને લઈ આજે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે. કોરોનાના વધતાં કહેર વચ્ચે UGCએ દેશભરની વિશ્વવિદ્યાલયો, મહાવિદ્યાલયો અને બીજી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં છેલ્લા વર્ષ અથવા છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ આ નિર્ણયને પડકારતા ઘણી અરજીઓ પર જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી પીઠે આજે […]

UGCની છેલ્લા વર્ષની પરીક્ષાને લઈ નવી ગાઈડલાઈન્સ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માગ્યો જવાબ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 22, 2020 | 12:48 PM

UGCની સંશોધિત ગાઈડલાઈન્સ અને છેલ્લા વર્ષની પરીક્ષાને લઈ આજે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે. કોરોનાના વધતાં કહેર વચ્ચે UGCએ દેશભરની વિશ્વવિદ્યાલયો, મહાવિદ્યાલયો અને બીજી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં છેલ્લા વર્ષ અથવા છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ આ નિર્ણયને પડકારતા ઘણી અરજીઓ પર જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી પીઠે આજે સુનાવણી કરી છે.

supreme court issues notice to ugc for final year exam UGC ni chela year ni exam ne lai navi guideline par SC e kendra sarkar pase magyo javab

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દેશભરની અલગ અલગ વિશ્વવિદ્યાલયોના લગભગ 31 વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી UGCની 6 જુલાઈએ જાહેર કરેલી સંશોધિત ગાઈડલાઈન્સને રદ કરવાની માગ કરી છે. વિદ્યાર્થીઓએ પોતાની અરજીમાં માગ કરી છે કે છેલ્લા વર્ષની પરીક્ષાઓ રદ થવી જોઈએ અને વિદ્યાર્થીઓનું પરિણામ તેમના ગયા વર્ષના પરિણામના આધાર પર જાહેર કરવું જોઈએ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સુપ્રીમ કોર્ટે અરજીની સુનાવણી કરતાં UGC પાસે 29 જુલાઈ સુધી જવાબ આપવા માટે કહ્યું છે. ત્યારબાદની આગામી સુનાવણી 31 જુલાઈએ થશે. UGCએ પોતાની સંશોધિત ગાઈડલાઈન્સમાં દેશની તમામ વિશ્વવિદ્યાલયોને કહ્યું કે તે છેલ્લા વર્ષની પરીક્ષાઓ 30 સપ્ટેમ્બર પહેલા પૂર્ણ કરે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">