AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક CLICKમાં જાણો સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની સુનાવણી દરમિયાન શું-શું થયું ?

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 10 જાન્યુઆરી સુધી ટળી ગઈ. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે અયોધ્યા ભૂમિ વિવાદ કેસ પર 2010ના અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પડકારનાર અરજીઓની સુનાવણી નવી બેંચ કરશે. ચફ જસ્ટિસ (સીજેઆઈ) રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજય કૃષ્ણ કૌલની બેંચે કહ્યું કે આગળના આદેશો 10 જાન્યુઆરીએએ રચાનાર બેંચ જાહેર કરશે. […]

એક CLICKમાં જાણો સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની સુનાવણી દરમિયાન શું-શું થયું ?
| Updated on: Jan 04, 2019 | 12:33 PM
Share

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 10 જાન્યુઆરી સુધી ટળી ગઈ.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે અયોધ્યા ભૂમિ વિવાદ કેસ પર 2010ના અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પડકારનાર અરજીઓની સુનાવણી નવી બેંચ કરશે.

ચફ જસ્ટિસ (સીજેઆઈ) રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજય કૃષ્ણ કૌલની બેંચે કહ્યું કે આગળના આદેશો 10 જાન્યુઆરીએએ રચાનાર બેંચ જાહેર કરશે.

આ પણ વાંચો : પોતે મોદીએ પણ નહોતી છપાવી પોતાના લગ્નની આવી કંકોત્રી કે જેવી સુરતના એક ગુજરાતી પરિવારે મોદીને લઈને છપાવી નાખી, બૅંડ બાજા અને મોદી

અલ્હાબાદ હાઈકોર્ટે 2010માં વિવાદાસ્પદ ભૂમિને રામ લલા, નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડ એમ ત્રણ પક્ષોમાં સરખે ભાગે વહેંચવાનો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાને ત્રણેય પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

આ પણ વાંચો : 6થી 14 જાન્યુઆરી વચ્ચે આપે લોકો પાસે માંગવા પડી શકે પૈસા ઉછીનાં, કારણ કે

સુનાવણી દરમિયાન શું-શું થયું કોર્ટમાં ?

સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુનાવણી કરતા કહ્યું કે તેના દ્વારા ગઠિત એક ઉપયુક્ત બેંચ રામ જન્મભૂમિ-બાબરીી મસ્જિદ માલિકી કેસની સુનાવણીન તારીખ નક્કી કરવા માટે 10 જાન્યુઆરીએ આદેશ આપશે.

મહત્વની વાત એ રહી કે જુદા-જુદા પક્ષો તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલો હરિશ સાલ્વે અને રાજીવ ધવનને પોતાની વાત મૂકવાની કોઈ તક ન મળી. સમગ્ર મામલાની સુનાવણી માંડ 60 સેકંડ પણ ન ચાલી.

દરરોજ સુનાવણીની માંગ ફગાવાઈ

સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસની દરરોજ સુનાવણી કરવાની માંગણી કરતી એડવોકેટ હરિનાથ રામની જાહેરહિતની અરજી ફગાવી દિધી. આ દરમિયાન કોઈ પક્ષ તરફથી કોઈ દલીલ ન કરવામાં આવી.

નવી બેંચની વાત કેમ કરવી પડી ?

જસ્ટિસ દીપક મિશ્રાની નિવૃત્તિ બાદ આ કેસમાં સુનાવણી માટે કોઈ ખાસ બેંચ નહોતી. તેથી સીજેઆઈ રંજન ગોગોઆઈ કહ્યું કે આ કેસની સુનાવણી માટે એક નિયમિત બેંચ બનશે કે જે 10 જાન્યુઆરીએ આ કેસમાં આગળના આદેશ પસાર કરશે.

નોંધનીય છે કે આ અગાઉ આ કેસની સુનાવણી જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વ હેઠળની ત્રણ જજોની બેંચ કરી રહી હતી. દીપક મિશ્રાના રિટાયરમેંટ પહેલા આ બેંચે એક ચુકાદામાં કહ્યુ હતું કે આ સમગ્ર કેસ જમીન વિવાદનો છે અને તેને બંધારણીય બેંચને રેફર નહીં કરવામાં આવે.

[yop_poll id=467]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
g clip-path="url(#clip0_868_265)">