Sukhoi 30: રાફેલ બાદ હિન્દ મહાસાગરમાં સુખોઈનું શક્તિ પ્રદર્શન, 8 કલાક કર્યુ ટ્રેનિંગ ઓપરેશન

વાયુસેનાનું આ પ્રશિક્ષણ મિશન ચીન માટે વ્યૂહાત્મક સંકેત છે. ચીન હિંદ મહાસાગર ક્ષેત્રમાં સતત પોતાની પહોંચ વધારી રહ્યું છે. કહેવાય છે કે 355 યુદ્ધજહાજ અને સબમરીન સાથે ચીન આ ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માંગે છે.

Sukhoi 30: રાફેલ બાદ હિન્દ મહાસાગરમાં સુખોઈનું શક્તિ પ્રદર્શન, 8 કલાક કર્યુ ટ્રેનિંગ ઓપરેશન
Sukhoi 30
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2023 | 2:30 PM

Sukhoi 30MKI: રાફેલ (Rafale) પછી હવે હિંદ મહાસાગરમાંથી સુખોઈની ગુંજ દુશ્મનોના કાન સુધી પહોંચી છે. સુખોઈ-30MKI ફાઈટર જેટે હિંદ મહાસાગર ક્ષેત્રમાં પશ્ચિમી સમુદ્ર તટ પર લાંબા અંતરના હુમલાનો અભ્યાસ કર્યો છે. સુખોઈએ અહીં આઠ કલાક પ્રેક્ટિસ કરી છે. અગાઉ રાફેલે અહીં 6 કલાક પ્રેક્ટિસ કરી હતી. રાફેલ પશ્ચિમ બંગાળના હાસીમારા એરબેઝ પરથી ઉડાન ભરી અને તેનું નિશાન ઉત્તર આંદામાન હતું. સચોટતા સાથે ટાર્ગેટ કરીને રાફેલે ટાર્ગેટનો નાશ કર્યો.

સુખોઈ-30MKIએ હવે અલગ-અલગ એક્સિસથી તેના ટાર્ગેટને નિશાન બનાવ્યું. આવી સ્થિતિમાં બીચના બંને વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. સુખોઈના કેટલાક કાફલાએ ગુજરાતના એરબેઝ પરથી ઉડાન ભરી અને પછી ઓમાનના અખાત પાસેના લક્ષ્યને સચોટ રીતે નિશાન બનાવ્યું. ભારતીય વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું કે આ દરમિયાન ફાઈટરને મિડ એર રિફ્યુઅલિંગ પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Amarnath Yatra 2023: અમરનાથ યાત્રાના ભક્તોને આપવામાં આવશે તે RIFD ટેગ કેટલું હાઇટેક છે? જુઓ Video

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

સુખોઈની ગુંજ, ચીનને સંદેશ

વાયુસેનાનું આ પ્રશિક્ષણ મિશન ચીન માટે વ્યૂહાત્મક સંકેત છે. ચીન હિંદ મહાસાગર ક્ષેત્રમાં સતત પોતાની પહોંચ વધારી રહ્યું છે. કહેવાય છે કે 355 યુદ્ધજહાજ અને સબમરીન સાથે ચીન આ ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માંગે છે. તેના વિરોધમાં ભારતીય વાયુસેનાએ આ બે તાલીમ મિશનની યોજના બનાવી હતી. મે 2020થી પૂર્વ લદ્દાખમાં બંને દેશો વચ્ચે તણાવ છે. અહીં બંને તરફથી સુરક્ષા વધારી દેવામાં આવી છે.

સુખોઈની વધારવામાં આવી તાકાત

એક સમયે, ભારત-ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીક તેમના દળો તૈનાત કર્યા હતા. જો કે હવે સ્થિતિ પહેલા કરતા સારી હોવાનું કહેવાય છે. સુખોઈ પશ્ચિમ અને ઉત્તર મોરચા સિવાય પૂણે અને તંજાવુરમાં તૈનાત છે. સુખોઈ ઈગ્યા બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલથી સજ્જ છે. આ સિવાય તેની સ્પીડ પણ 290 kmphથી વધારીને 450 kmph કરવામાં આવી છે. સુખોઈને સૌપ્રથમ તંજાવુરમાં જ તૈનાત કરવામાં આવી હતી, જેથી ભારત હિંદ મહાસાગર ક્ષેત્રમાં નજર રાખી શકે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">