AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘All the work no Joy Makes Handsome a dull boy’- 33 વર્ષની તપસ્યા બાદ કિંગખાન ને મળ્યો પહેલો નેશનલ ઍવોર્ડ

71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત થઈ ચુકી છે. આ વખતે કિંગ ખાનને તેની 35 વર્ષની ફિલ્મી કેરિયરમાં પહેલીવાર નેશનલ ઍવોર્ડ મળ્યો છે. 2 વર્ષ પહેલા આવેલી ફિલ્મ જવાન માટે તેને આ એવોર્ડ મળ્યો છે.

'All the work no Joy Makes Handsome a dull boy'- 33 વર્ષની તપસ્યા બાદ કિંગખાન ને મળ્યો પહેલો નેશનલ ઍવોર્ડ
| Updated on: Aug 01, 2025 | 8:02 PM
Share

National Film Awards 2025: ભારત સરકારે આજે 1 ઓગસ્ટે 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતાઓના નામ જાહેર કર્યા છે. આ વર્ષે કૂલ 332 ફિચર અને 115 નોન ફિચર ફિલ્મો હરિફાઈમાં હતી. આપને જણાવી દઈએ કે આ તમામ ફિલ્મો 2023માં એટલે કે 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર વચ્ચે રિલીઝ થઈ હતી. લાંબા સમય સુધી જ્યુરીએ આ ફિલ્મોને જોયા પરખ્યા બાદ સરકારને આ યાદી સોંપી હતી. ચાલો તમને જણાવીએ કોણ કોમ છે આ વર્ષના વિનર્સ

શાહરૂખ ખાન અને વિક્રાંત મેસીને મળ્યો નેશનલ એવોર્ડ

આપને જણાવી દઈએ કે બોલિવુડના કિંગખાન ગણાતા શાહરૂખને ફિલ્મ ‘જવાન’ માટે બેસ્ટ એક્ટરનો નેશનલ ઍવોર્ડ મળ્યો છે. શાહરૂખ અને વિક્રાંત મેસીને સંયુક્ત પુરસ્કાર મળ્યો છે. એક્ટર વિક્રાંત મેસીને ફિલ્મ ’12 વી ફેલ’ માટે ઍવોર્ડ મળ્યો છે. આપને જણાવી દઈએ કે આવુ પ્રથમવાર થયુ છે જ્યારે બે લોકોને નેશનલ ઍવોર્ડ મળ્યો છે. આ જાહેરાત બાદ વિક્રાંત મેસી અને શાહરૂખ ખાનના ફેન્સ ઘણા ખુશ છે.

33 વર્ષની ફિલ્મી કેરિયરમાં પ્રથમ નેશનલ પુરસ્કાર

ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનની 35 વર્ષની કારકિર્દીનો આ પ્રથમ નેશનલ ઍવોર્ડ છે. અત્યાર સુધીમાં વિવિધ કેટેગરીમાં શાહરૂખમાં 100 થી વધુ પુરસ્કાર મળી ચુક્યા છે. જેમા નેશનલ એવોર્ડ એકપણ ન હતો. જો કે એ કસર પણ આજે પુરી થઈ ગઈ અને શાહરૂખની ઝોળીમાં નેશનલ ઍવોર્ડ પણ હવે આવી ગયો છે.

આ ઉપરાંત આ વર્ષે રાણી મુખર્જીને ‘મિસેજ ચેટર્જી વર્સેઝ નોર્વે’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. જ્યારે ‘કટહલ’ ફિલ્મને સર્વશ્રેષ્ઠ હિંદી ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા, રાજપાલ યાદવ, નેહા સરાફ, અને વિજય રાજ સહિતના કલાકારો છે. ‘કટહલ’ ફિલ્મનું નિર્દેશન યશોવર્ધન મિશ્રાએ કર્યુ છે અને એક્તા કપૂર ફિલ્મના નિર્માતા છે. આ ફિલ્મ વર્ષ 2023માં 19 મે એ રિલીઝ થઈ હતી અને દર્શકોને ખૂબ પસંદ આવી હતી. જો તમે પણ આ ફિલ્મ જોવા માગો છો તો તેને નેટફ્લિક્સ પર જોઈ શકો છો.

પહલગામ એટેક બાદ પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લગાવાયા બાદ પણ ભારત ક્રિકેટ મેચ રમવાનું બંધ નહીં કરે, શું છે તેની પાછળની અસલી હકીકત?- વાંચો

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">