VIDEO: આતંકી હુમલાનું એલર્ટ, કચ્છ-જામનગરના સરહદી વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ

ભારતમાં આતંકી હુમલાના ઈનપુટ મુદ્દે ગુજરાતના દરિયાકિનારા પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.  બંદરો અને જહાજો પર હુમલો થાય તેવું એલર્ટ આપવામાં આવ્યું છે જેના લીધે પોર્ટ આસપાસની બોટની તપાસ કરવામાં આવી છે. લોકોને પણ શંકાસ્પદ ગતિવિધી જણાઈ હોય તો જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.  પાકિસ્તાનમાં તાલીમ પામેલા આતંકીઓ સરક્રીકના રસ્તેથી ઘૂસણખોરી કરે તેવી […]

VIDEO: આતંકી હુમલાનું એલર્ટ, કચ્છ-જામનગરના સરહદી વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ
Follow Us:
| Updated on: Aug 29, 2019 | 11:51 AM

ભારતમાં આતંકી હુમલાના ઈનપુટ મુદ્દે ગુજરાતના દરિયાકિનારા પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.  બંદરો અને જહાજો પર હુમલો થાય તેવું એલર્ટ આપવામાં આવ્યું છે જેના લીધે પોર્ટ આસપાસની બોટની તપાસ કરવામાં આવી છે. લોકોને પણ શંકાસ્પદ ગતિવિધી જણાઈ હોય તો જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.  પાકિસ્તાનમાં તાલીમ પામેલા આતંકીઓ સરક્રીકના રસ્તેથી ઘૂસણખોરી કરે તેવી શક્યતા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  દર કલાકે 13 વ્યક્તીની જિંદગી બચાવનારી અને દરરોજ 3300 લોકોને સારવાર આપનારી 108 એમ્બ્યુલન્સ સેવાના 12 વર્ષ થયા પૂર્ણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">