કલમ 370 મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપી નોટિસ, જુઓ VIDEO

જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવાની વિરૂદ્ધમાં દેશની સુપ્રીમ કોર્ટમાં આજે 14 અરજીઓ પર સુનાવણી થઈ હતી. તેમાં ઘણી અરજીઓ કાશ્મીરમાં લાગેલા પ્રતિબંધને હટાવવા માટે પણ હતી. ત્યારે કલમ 370માં સુધારાને પડકારતી તમામ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. કેન્દ્ર સરકાર પાસે 4 અઠવાડિયામાં જવાબ માગ્યો છે. 5 જ્જોની એક નવી પીઠ આ […]

કલમ 370 મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપી નોટિસ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Aug 28, 2019 | 6:31 AM

જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવાની વિરૂદ્ધમાં દેશની સુપ્રીમ કોર્ટમાં આજે 14 અરજીઓ પર સુનાવણી થઈ હતી. તેમાં ઘણી અરજીઓ કાશ્મીરમાં લાગેલા પ્રતિબંધને હટાવવા માટે પણ હતી.

ત્યારે કલમ 370માં સુધારાને પડકારતી તમામ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. કેન્દ્ર સરકાર પાસે 4 અઠવાડિયામાં જવાબ માગ્યો છે. 5 જ્જોની એક નવી પીઠ આ મામલે ઓક્ટોબરમાં સુનાવણી કરશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે આર્ટિકલ 370 અને આર્ટિકલ 35Aને દૂર કરવાના નિર્ણયની માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરવા ઈચ્છશે. SG અને AGએ નોટિસનો વિરોધ કર્યો અને કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તર પર તેની ખરાબ અસર પડશે. CJIએ કહ્યું કે નોટિસ પાછી ખેંચવામાં નહી આવે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સુપ્રીમ કોર્ટે તેની સાથે જ જમ્મૂ-કાશ્મીરમાં મીડિયાની આઝાદીને લઈને કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે. કોર્ટે કેન્દ્ર સરકારને 7 દિવસમાં જવાબ આપવા માટે કહ્યું છે.

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">