AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામમંદિર ભૂમિપૂજન: મહંત નૃત્યગોપાલ દાસ ચાંદીની શિલા લઈ પોતાના નિવાસસ્થાનેથી રવાના થયા

રામમંદિર ભૂમિપૂજન માટે અયોધ્યા તૈયાર છે. અયોધ્યામાં હાલમાં દિવાળી જેવો માહોલ છે. આજે 12.44 વાગ્યે રામમંદિરનું ભૂમિપૂજન વડાપ્રધાન મોદીના હસ્તે થશે. ત્યારે વડાપ્રધાન મોદી માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસજી પોતાના નિવાસસ્થાનથી ભૂમિ પૂજન સ્થળ માટે રવાના થયા છે. તે પોતાની સાથે ચાંદીની શીલા લઈ […]

રામમંદિર ભૂમિપૂજન: મહંત નૃત્યગોપાલ દાસ ચાંદીની શિલા લઈ પોતાના નિવાસસ્થાનેથી રવાના થયા
ફાઈલ ફોટો
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:39 PM
Share

રામમંદિર ભૂમિપૂજન માટે અયોધ્યા તૈયાર છે. અયોધ્યામાં હાલમાં દિવાળી જેવો માહોલ છે. આજે 12.44 વાગ્યે રામમંદિરનું ભૂમિપૂજન વડાપ્રધાન મોદીના હસ્તે થશે. ત્યારે વડાપ્રધાન મોદી માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસજી પોતાના નિવાસસ્થાનથી ભૂમિ પૂજન સ્થળ માટે રવાના થયા છે. તે પોતાની સાથે ચાંદીની શીલા લઈ નિકળ્યા છે. જેની સાથે મંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે. ત્યારે વડાપ્રધાન મોદી લખનઉથી અયોધ્યા માટે રવાના થઈ ગયા છે. હવે થોડા સમયમાં જ તે અયોધ્યા પહોંચશે, જ્યાં હેલિપેડથી તે સૌથી પહેલા હનુમાનગઢી મંદિર પહોંચશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">