AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પુલવામા હુમલાને લઈને ગુજરાતમાં ભડક્યો વિરોધ, લોકોએ આતંકવાદીના પૂતળા બાળીને કરી બદલાની માગણી

પુલવામામાં થયેલાં આતંકી હુમલાનો ચારે બાજુ વિરોધ થઈ રહ્યો છે અને ગુજરાતમાં પણ વલસાડ જિલ્લામાં આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું છે. જાહેરમાં જનતાએ પુતળાને આગ લગાવીને શહીદોને ન્યાય મળે તેવી માગણી કરી હતી. પુલવામા જે આતંકી હુમલો ભારતીય સીઆરપીએફના જવાનો પર થયો તેના વિરોધમાં આજે ભારતભરમાં વિરોધ થઈ રહ્યો છે જેમાં ગુજરાતના યુવાનો પણ બાકાત […]

પુલવામા હુમલાને લઈને ગુજરાતમાં ભડક્યો વિરોધ, લોકોએ આતંકવાદીના પૂતળા બાળીને કરી બદલાની માગણી
Follow Us:
Sachin Kulkarni
| Edited By: | Updated on: Feb 17, 2019 | 8:45 AM

પુલવામામાં થયેલાં આતંકી હુમલાનો ચારે બાજુ વિરોધ થઈ રહ્યો છે અને ગુજરાતમાં પણ વલસાડ જિલ્લામાં આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું છે. જાહેરમાં જનતાએ પુતળાને આગ લગાવીને શહીદોને ન્યાય મળે તેવી માગણી કરી હતી.

પુલવામા જે આતંકી હુમલો ભારતીય સીઆરપીએફના જવાનો પર થયો તેના વિરોધમાં આજે ભારતભરમાં વિરોધ થઈ રહ્યો છે જેમાં ગુજરાતના યુવાનો પણ બાકાત નથી. વલસાડમાં આતંકવાદી ડાર જેને આત્મઘાતી હુમલો કર્યો તેના પૂતળા બનાવીને જાહેરમાં બાળવામાં આવ્યા હતા.  આ વિરોધમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને સુત્રોચ્ચાર કરીને શહીદો માટે ન્યાય મળે તેવી સરકાર પાસે માગણી કરી હતી.

આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025
બોલીવુડની આ અભિનેત્રીઓ છે માંગલિક
Jyotish Shastra : કુંડળીમાં માંગલિક દોષ કેટલો સમય રહે છે?
કોણ છે અંકિતા લોખંડેની 'ભાભી', જે સુંદરતામાં હિરોઈનને આપે છે ટક્કર

માત્ર વલસાડમાં જ નહીં પણ વાપી શહેરમાં પણ જાહેર જનતાએ આ કાયરતાપૂર્ણ હુમલાને વખોડી કાઢ્યો હતો અને જાહેરમાં તેનો વિરોધ કર્યો હતો. બજારમાં યુવાનોએ પાકિસ્તાનની વિરોધમાં નારા લગાવ્યા હતા. જાહેર જનતાએ માગણી કરી છે કે શહીદોની શહાદત એળે ન જાવી જોઈ અને તેનો બદલો તાત્કાલિક લેવામાં આવે. પ્રદર્શનમાં જે આતંકવાદીએ આત્મઘાતી હુમલો કર્યો તે અહમદ ડારના પૂતળાને આગ લગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો.

[yop_poll id=1452]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

વિજય રૂપાણીના લકી નંબર 1206 ના દિવસે જ થયુ તેમનુ મૃત્યુ
વિજય રૂપાણીના લકી નંબર 1206 ના દિવસે જ થયુ તેમનુ મૃત્યુ
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
હાંસોટમાં પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો Video વાયરલ, 7 લોકો સામે ગુનો
હાંસોટમાં પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો Video વાયરલ, 7 લોકો સામે ગુનો
પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ પર મંડપ તૂટ્યો, 1નું મોત, અનેક લોકો ઘાયલ
પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ પર મંડપ તૂટ્યો, 1નું મોત, અનેક લોકો ઘાયલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">