મોદી સરકારની અર્ધલશ્કરી દળોના જવાનોને મોટી ભેટ, માસિક ભથ્થામાં કર્યો વધારો

પુલવામા હુમલા પછી કેન્દ્ર સરકારે અર્ધલશ્કરી દળોને એક મોટી ભેટ આપી છે. ગૃહ મંત્રાલયે CRPFના ઈન્સ્પેકટર અને વરિષ્ઠ અધિકારીઓને આપનારા રિસ્ક અને હાર્ડશીપ ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા અર્ધલશ્કરી દળોના જવાનોના ભથ્થાને 9700 રૂપિયાથી વધારીને 17300 રૂપિયા કરવામાં આવ્યું છે. જ્યારે અધિકારીઓને મળનારા માસિક ભથ્થામાં 16900 રૂપિયાથી વધારીને 25000 રૂપિયા કરવામાં આવ્યું […]

મોદી સરકારની અર્ધલશ્કરી દળોના જવાનોને મોટી ભેટ, માસિક ભથ્થામાં કર્યો વધારો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 24, 2019 | 4:30 PM

પુલવામા હુમલા પછી કેન્દ્ર સરકારે અર્ધલશ્કરી દળોને એક મોટી ભેટ આપી છે. ગૃહ મંત્રાલયે CRPFના ઈન્સ્પેકટર અને વરિષ્ઠ અધિકારીઓને આપનારા રિસ્ક અને હાર્ડશીપ ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે.

ગૃહ મંત્રાલય દ્વારા અર્ધલશ્કરી દળોના જવાનોના ભથ્થાને 9700 રૂપિયાથી વધારીને 17300 રૂપિયા કરવામાં આવ્યું છે. જ્યારે અધિકારીઓને મળનારા માસિક ભથ્થામાં 16900 રૂપિયાથી વધારીને 25000 રૂપિયા કરવામાં આવ્યું છે. તેનો લાભ જમ્મૂ કાશ્મીરના 11 અને નકસલવાદીના 8 જીલ્લામાં તૈનાત અર્ધલશ્કરી દળોના જવાનોને મળશે.

TV9 Gujarati

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

21 ફેબ્રુઆરીએ પુલવામા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આદેશ આપ્યો હતો કે જમ્મૂ કાશ્મીરમાં તૈનાત બધા જ સુરક્ષા દળોને હવે વિમાન દ્વારા મોકલવામાં આવશે. આ સુવિધા અસમ રાયફલ્સ ,BSF,CRPF,ITBP,અને NSG સહિત બધા જ જવાનોને મળશે.

આ પણ વાંચો : આ ગુજરાતી પ્રધાનના કારણે ઘર ખરીદવા પર લાગતો GST ઓછો થયો, મોદી સરકાર માટે બન્યા ‘સંકટ મોચક’

આ આદેશ અનુસાર કોઈ પણ જવાન ફરજ પરથી પાછો આવી રહ્યો હોય, તેનું ટ્રાન્સફર થયું હોય, તેવા બધા જ જવાનોને જમ્મૂ કાશ્મીર કેમ્પ કે નવી દિલ્હીથી શ્રીનગર વિમાન દ્વારા મોકલવામાં આવશે. તે સિવાય કોઈ જવાન શ્રીનગરથી પાછો આવી રહ્યો હોય તો તેમને પણ વિમાનની સુવિધા આપવામાં આવશે.

[yop_poll id=1769]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">