AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘અનોખો સંયોગ’ આજના દિવસે 45 વર્ષ પહેલા થયું હતું ભારતનું પ્રથમ પરમાણુ પરીક્ષણ

રાજસ્થાનના જેસલમેરથી 140 કિલમીટર દૂર લોહારકી ગામ પાસે મલકા ગામમાં 18મે 1974ના રોજ ભારતે દુનિયાની સામે પોતાની પરમાણુ શક્તિનું પ્રદર્શન કર્યું હતું. 18મેના રોજ મલકા ગામમાં એક સૂકા કુવામાં પરમાણુ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. ભારતે દુનિયામાં શાંતિ વ્યવસ્થા માટે દેશનું પહેલું પરમાણુ પરીક્ષણ પોખરણમાં કર્યું હતું. આ મિશનને તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ તેનું નામ ‘બુધ્ધા […]

'અનોખો સંયોગ' આજના દિવસે 45 વર્ષ પહેલા થયું હતું ભારતનું પ્રથમ પરમાણુ પરીક્ષણ
Bhavesh Bhatti
| Edited By: | Updated on: May 18, 2019 | 8:13 AM
Share

રાજસ્થાનના જેસલમેરથી 140 કિલમીટર દૂર લોહારકી ગામ પાસે મલકા ગામમાં 18મે 1974ના રોજ ભારતે દુનિયાની સામે પોતાની પરમાણુ શક્તિનું પ્રદર્શન કર્યું હતું. 18મેના રોજ મલકા ગામમાં એક સૂકા કુવામાં પરમાણુ પરિક્ષણ કરવામાં આવ્યું હતું.

ભારતે દુનિયામાં શાંતિ વ્યવસ્થા માટે દેશનું પહેલું પરમાણુ પરીક્ષણ પોખરણમાં કર્યું હતું. આ મિશનને તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ તેનું નામ ‘બુધ્ધા સ્માઇલ’ આપ્યું હતું કારણ કે તે દિવસે બુધ્ધ પૂર્ણિમા હતી. 45 વર્ષ પહેલા પણ બુધ્ધ પૂર્ણિમા હતી અને 18મે 2019ના રોજ આજે પણ બુધ્ધ પૂર્ણિમા છે જે એક સંયોગ બન્યો છે.

આ પણ વાંચો: દેશમાં ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર થતા પહેલાં શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 537 પોઈન્ટ્સનો હાઈજમ્પ

45 વર્ષ પહેલા દુનિયામાં ભારતે પરમાણુ શક્તિ ધરાવતા દેશોમાં પોતાનું નામ જોડવાની પહેલ કરી હતી. જેનું બીજારોપણ પોખરણમાં થયું હતું. મલકા ગામમાં જે સૂકા કુવામાં પહેલુ પરમાણુ પરીક્ષણ થયુ હતુ ત્યાં એક વિશાળ ખાડો પડી ગયો હતો અને તે એ ગૌરવશાળી ક્ષણોની ગાથા રજૂ કરે છે. વૈજ્ઞાનિકોએ જ્યારે બટન દબાવીને ન્યૂક્લિયર ધમાકો કર્યો તો તેનો અવાજ માત્ર પોખરણમાં નહિ પરંતુ પુરા વિશ્વમાં સાંભળવા મળ્યો હતો.

અત્યારે જ્યાં પરિક્ષણ થયું હતું તે જગ્યાને ચારે બાજુથી ફેન્સિંગ કરી દેવામાં આવ્યું છે. સેનાએ 500 મીટરના વિસ્તારને પોતાના કબ્જામાં લઇ લિધો છે. આજુબાજુના ગામમાં રહેતા લોકોનું કહેવું છે કે જ્યારે એ દિવસે અચાનક વિસ્ફોટ થયો ત્યારે તેમના ઘરોમાં તિરાડો પડી ગઇ હતી. તે સમયે 12 હજાર TNT ક્ષમતાનો વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">