લોકસભામાં PM મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર, કહ્યું- વિપક્ષના નેતાઓ ચૂંટણી લડવાની તાકાત ગુમાવી ચુક્યા છે

PM મોદીએ કહ્યું કે વિપક્ષના નોતાઓ ચૂંટણી લડવાની તાકાત ગુમાવી ચુક્યા છે. જેથી વિપક્ષ લાંબા સમય સુધી વિપક્ષમાં જ રહેશે. વધુમાં PM મોદીએ વિપક્ષ પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું કે આગામી ચૂંટણીમાં તમે લોકો ઓડિયન્સ ગેલેરીમાં બેઠેલા જોવા મળશે. કેટલાક લોકો પોતાની સીટ બદલવાનું પણ વિચારી રહ્યા છે.

લોકસભામાં PM મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર, કહ્યું- વિપક્ષના નેતાઓ ચૂંટણી લડવાની તાકાત ગુમાવી ચુક્યા છે
Follow Us:
| Updated on: Feb 05, 2024 | 5:57 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદના બજેટ સત્રમાં આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા છે. આ દરમિયાન તેમણે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાહુલ ગાંધી અને અધીર રંજનનું નામ લીધા વગર નિશાન સાધ્યું. પીએમ મોદીએ કોંગ્રેસ પર પરિવારવાદ પર આકરા પ્રહારો કર્યા હતા.

વધુમાં PM મોદીએ કહ્યું કે વિપક્ષના નોતાઓ ચૂંટણી લડવાની તાકાત ગુમાવી ચુક્યા છે. જેથી વિપક્ષ લાંબા સમય સુધી વિપક્ષમાં જ રહેશે. વધુમાં PM મોદીએ વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે આગામી ચૂંટણીમાં તમે લોકો ઓડિયન્સ ગેલેરીમાં જ બેઠેલા જોવા મળશો. કેટલાક લોકો પોતાની સીટ બદલવાનું પણ વિચારી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું ખાસ કરીને વિપક્ષ દ્વારા લેવામાં આવેલા ઠરાવની પ્રશંસા કરું છું. તેમના ભાષણના દરેક શબ્દથી મને અને દેશને આત્મવિશ્વાસ થઈ ગયો છે, કે તમે લાંબા સમય સુધી વિપક્ષમાં જ રહેવાનો સંકલ્પ કર્યો છે. જેમ તમે ઘણા દાયકાઓ સુધી (સત્તામાં) બેઠા હતા, તેમ હવે ઘણા દાયકાઓ સુધી વિરોધમાં બેસવાનો સંકલ્પ કર્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તેમણે કહ્યું કે, આ તમે (વિપક્ષ) લોકો જે રીતે મહેનત કરી રહ્યા છો, મને દ્રઢપણે વિશ્વાસ છે કે ભગવાનના રૂપમાં લોકો તમને ચોક્કસપણે આશીર્વાદ આપશે. તમે જે ઉંચાઈએ છો તેના કરતા પણ વધુ ઉંચાઈએ પ્રેક્ષક ગેલરીમાં જોવા મળશો. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે હું જોઈ રહ્યો છું કે તમારામાંથી ઘણાએ ચૂંટણી લડવાની હિંમત ગુમાવી દીધી છે. મેં સાંભળ્યું છે કે ગયા વખતે પણ ઘણા લોકોએ તેમની સીટ બદલી હતી અને આ વખતે પણ તેઓ તેમની સીટ બદલવાની યોજના બનાવી રહ્યા છે. મેં સાંભળ્યું છે કે, કેટલાક લોકો લોકસભામાંથી રાજ્યસભામાં જવાના છે.

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">