ગુજરાતમાં આયુષ્માન યોજનામાં મોટું કૌભાંડ! એક જ પરિવાર પાસે 1700 કાર્ડ મળ્યા

PM મોદીએ દેશના 50 કરોડ લોકોને મફતમાં તબીબી સારવાર માટે આયુષ્માન ભારત યોજનાની શરૂઆત કરી હતી. PM મોદીની આ મહત્વકાંક્ષી યોજના છે. પરંતુ PM મોદીના વતન ગુજરાતમાં તેમના ડ્રિમ પ્રોજેક્ટમાં મોટી ગરબડ ચાલે છે. આ યોજનામાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. અને મોટી ચોંકાવનારી ઘટના છે. ગુજરાતના એક પરિવાર પાસે 1700 આયુષ્માન કાર્ડ મળ્યા છે. […]

ગુજરાતમાં આયુષ્માન યોજનામાં મોટું કૌભાંડ! એક જ પરિવાર પાસે 1700 કાર્ડ મળ્યા
Follow Us:
| Updated on: Jan 03, 2020 | 5:10 PM

PM મોદીએ દેશના 50 કરોડ લોકોને મફતમાં તબીબી સારવાર માટે આયુષ્માન ભારત યોજનાની શરૂઆત કરી હતી. PM મોદીની આ મહત્વકાંક્ષી યોજના છે. પરંતુ PM મોદીના વતન ગુજરાતમાં તેમના ડ્રિમ પ્રોજેક્ટમાં મોટી ગરબડ ચાલે છે. આ યોજનામાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. અને મોટી ચોંકાવનારી ઘટના છે. ગુજરાતના એક પરિવાર પાસે 1700 આયુષ્માન કાર્ડ મળ્યા છે.

Image result for ayushman card

આ પણ વાંચોઃ લોકગાયક કીર્તિદાન ગઢવી વિરૂદ્ધ પાટણ પોલીસ મથકમાં અરજી, પાવાગઢ ખાતે યોજાયેલા ડાયરાથી જાગ્યો વિવાદ

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ખાનગી ગુજરાતી ન્યુઝ પેપરના હિસાબે આ યોજના હેઠળ 2 લાખથી વધુ નકલી ગોલ્ડન કાર્ડ બન્યા છે. અને સમગ્ર કૌભાંડનો ખુલાસો NHAની IT સિસ્ટમમાં થયો છે. આ આંકડો વધારે પણ હોવાની શક્યતા છે. નકલી કાર્ડ બનાવીને રૂપિયાનું કૌભાંડ કરવાના સૌથી વધુ કિસ્સા યુપી, ગુજરાત, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તરાખંડ અને ઝારખંડમાંથી સામે આવ્યા છે. જે લોકો આ કાર્ડ લેવાના અધિકારી નથી તેમને પણ કાર્ડ મળી ગયા છે. આ મામલે CEO પ્રવીણ ગોડમે કહ્યું કે, તમામ રાજ્યોમાંથી રિપોર્ટ મગાવ્યા છે. અને જે બાદ સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. સાથે AIની પણ મદદ લેવાઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">