AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Economic Forum: પીએમ મોદી કાલે કરશે વર્લ્ડ ઇકોનોમિક ફોરમને સંબોધિત, આ મુદ્દાઓ પર કરશે વાત

આ ઇવેન્ટમાં ઉદ્યોગ જગતના શીર્ષ લોકો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને નાગરિક સમાજની સહભાગિતા પણ જોવા મળશે, જેઓ આજે વિશ્વ સામેના નિર્ણાયક પડકારો પર ચર્ચા કરશે અને તેનો સામનો કેવી રીતે કરવો તે અંગે ચર્ચા કરશે.

World Economic Forum: પીએમ મોદી કાલે કરશે વર્લ્ડ ઇકોનોમિક ફોરમને સંબોધિત, આ મુદ્દાઓ પર કરશે વાત
PM Modi to address world economic forum tomorrow
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 9:57 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 17 જાન્યુઆરીએ રાત્રે 8:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ એજન્ડામાં (Davos Agenda) ‘સ્ટેટ ઓફ ધ વર્લ્ડ’ વિશેષ સંબોધન કરશે. આ વર્ચ્યુઅલ ઇવેન્ટ 17 થી 21 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાશે.

યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુઆ વોન ડેર લેયેન સહિત જાપાનના પીએમ કિશિદા ફ્યુમિયો સહિત અનેક રાજ્યોના વડાઓ તેને સંબોધિત કરશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન, ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો, ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામેલ છે.

આ ઇવેન્ટમાં ઉદ્યોગ જગતના મોટા લોકો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને નાગરિક સમાજની સહભાગિતા પણ જોવા મળશે, જેઓ આજે વિશ્વ સામેના નિર્ણાયક પડકારો પર ચર્ચા કરશે અને તેનો સામનો કેવી રીતે કરવો તે અંગે ચર્ચા કરશે. ગયા વર્ષે જાન્યુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ ઈકોનોમિક ફોરમના દાવોસ એજન્ડાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરતા કોરોના કાળનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે કોરોના સામેની લડાઈમાં ભારતના દરેક વ્યક્તિએ ધીરજપૂર્વક પોતાની ફરજો બજાવી હતી.

એવું પણ કહેવામાં આવ્યું હતું કે આજે ભારત એવા દેશોમાં આવે છે જે કોરોનાથી તેના વધુને વધુ લોકોના જીવ બચાવવામાં સફળ રહ્યા અને જ્યાં કોવિડના કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. ભારતે વિશ્વની સૌથી મોટી રસીકરણ ઝુંબેશ શરૂ કરી છે.

પીએમએ કહ્યું હતું કે ‘સર્વે સંતુ નિરામયઃ’ આખી દુનિયા સ્વસ્થ રહે. ભારતની હજારો વર્ષ જૂની પ્રાર્થનાને અનુસરીને આ સંકટના સમયમાં ભારતે પણ શરૂઆતથી જ પોતાની વૈશ્વિક જવાબદારી નિભાવી છે. જ્યારે વિશ્વના દેશોમાં એરસ્પેસ બંધ કરવામાં આવી હતી, ત્યારે એક લાખથી વધુ નાગરિકોને તેમના દેશમાં પરિવહન કરવાની સાથે ભારતે 150 થી વધુ દેશોમાં આવશ્યક દવાઓ પણ મોકલી હતી.

પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત વિશ્વના ઘણા દેશોમાં કોવિડની રસી મોકલીને ત્યાં રસીકરણ સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરીને અન્ય દેશોના નાગરિકોના જીવ બચાવી રહ્યું છે.

આ પણ વાંચો –

Punjab Assembly Election 2022: પંજાબમાં કોંગ્રેસને મોટો ઝટકો, વધુ પાંચ નેતાઓ ‘હાથ’ છોડી ‘કમળ’માં જોડાયા

આ પણ વાંચો –

Punjab Assembly Election 2022: CM Channiના ભાઈને ન મળી કોંગ્રેસની ટિકિટ, હવે પાર્ટી વિરુદ્ધ માંડશે મોરચો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">