વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શરૂ થઈ India-EU Summit, વડાપ્રધાન મોદીએ કહ્યું ભારત અને EU નેચરલ પાર્ટનર્સ છે

વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 15મી India-EU Summitને સંબોધન કર્યુ. કોવિડ 19ના કારણે માર્ચમાં India-EU Summit સ્થગિત કરવી પડી હતી. હવે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું. જેની શરૂઆત વડાપ્રધાન મોદીના સંબોધનથી થઈ. India and EU are natural partners. Our partnership is significant for peace and stability of the world. This reality has become […]

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શરૂ થઈ India-EU Summit, વડાપ્રધાન મોદીએ કહ્યું ભારત અને EU નેચરલ પાર્ટનર્સ છે
Follow Us:
| Updated on: Jul 15, 2020 | 1:22 PM

વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 15મી India-EU Summitને સંબોધન કર્યુ. કોવિડ 19ના કારણે માર્ચમાં India-EU Summit સ્થગિત કરવી પડી હતી. હવે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું. જેની શરૂઆત વડાપ્રધાન મોદીના સંબોધનથી થઈ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વડાપ્રધાને કહ્યું કે આ વર્ચ્યુલ સમિટના માધ્યમથી આપણા સંબંધોને ગતિ મળશે. તાત્કાલીન પડકારો સિવાય ક્લાઈમેટ ચેન્જ જેવા પડકારો પણ આપણા માટે પ્રાથમિકતા છે. ભારતમાં રિન્યુએબલ એનર્જીના ઉપયોગને વધારવાના અમારા પ્રયત્નોમાં અમે યૂરોપના રોકાણ અને ટેક્નોલોજીને આમંત્રણ કરીએ છીએ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

India-EU પાર્ટનરશિપ, આર્થિક પુનર્નિમાણમાં અને એક માનવ કેન્દ્રીત અને માનવતા કેન્દ્રીત ગ્લોબલાઈઝેશનના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. આજે આપણા નાગરિકો સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ, બંને જ પડાકારોનો સામનો કરી રહ્યા છે. Rules-based international order પર વિભિન્ન પ્રકારના દબાણ છે. ભારત અને EU નેચરલ પાર્ટનર્સ છે. આપણી પાર્ટનરશીપ વિશ્વમાં શાંતિ અને સ્થિરતા માટે પણ ઉપયોગી છે. આ વાસ્તવિકતા આજની વૈશ્વિક સ્થિતીમાં સ્પષ્ટ થઈ ગઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">