VIDEO: PM મોદીએ દેશવાસીઓને ધૂળેટી પર્વની શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાને ટ્વિટ કર્યું કે રંગ, ઉમંગ અને આનંદના તહેવારની શુભકામનાઓ. ધૂળેટી સૌ દેશવાસીઓના જીવનમાં ખુશીઓ લઈને આવે તેવી શુભેચ્છાઓ. આ પણ વાંચો: આજનું રાશિફળ: જાણો ધૂળેટીના પર્વ પર કેવ રહેશે તમારો દિવસ Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાને ટ્વિટ કર્યું કે રંગ, ઉમંગ અને આનંદના તહેવારની શુભકામનાઓ. ધૂળેટી સૌ દેશવાસીઓના જીવનમાં ખુશીઓ લઈને આવે તેવી શુભેચ્છાઓ.
આ પણ વાંચો: આજનું રાશિફળ: જાણો ધૂળેટીના પર્વ પર કેવ રહેશે તમારો દિવસ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો